________________
२०२
आवश्यकसूत्रस्त तत्र (आगमे) तासां कर्मफलत्वेनाऽप्रतिपादनाव, कर्मसारेण ववश्यं फलवता भवितव्यम् । यद्युत्तरपक्षः कक्षीक्रियते तर्हि असारस्वरूपस्य तस्य नोस्कृष्टानुभाग प्रति हेतुत्वं सिध्यति ।
ननु यथा कार्मणशरीरस्य कर्मवर्गणाभिः कार्यकारणभेदोऽभ्युपगतः शास्त्रे तथैव लेण्याद्रव्याण्यपि कर्मवर्गणाभिभिन्नान्यभ्युपगन्तव्यानि, तासां तदन्तर्भा. वाऽभारादिति, तदप्यमामाणिकमेव, यथा-कार्मणशरीरस्य कर्मवर्गणाभिभिन्नद्रव्यत्वमागमे प्रतिपादितं तथा लेश्याद्रव्यस्य पृथक्त्वेनाऽनुपादानात्, पृथक्त्वेनाऽनुआगमों में लेश्या कर्मफलस्वरूप नहीं बताई गई है और कर्मों का सार तो अवश्य फलवाला होना ही चाहिये, इसलिये उसको कर्मों का साररूप नहीं कह सकते, यदि असाररूप मानें तो वह उत्कृष्ट अनुभाग का हेतु नहीं हो सकता। अतः लेश्या को कर्मनिष्यन्दरूप नहीं मानना चाहिये । इसलिये जिसके द्वारा आत्मा कमों से लिप्त हो ऐसी शुभाशुभ आत्मपरिणति को ही लेश्या मानना शास्त्रसंमत है।
यहाँ एक ऐसा प्रश्न होता है कि जैसे कार्मण शरीर को कर्मवर्गणा के साथ कार्यकारणरूप माना है वैसे ही लेश्याद्रव्य को मी कर्मवर्गणा के साथ का कारणरूप मानने में क्या आपत्ति है! क्यों कि उन लेश्याओंका कर्म के अन्दर समावेश नहीं होता है। એ બન્ને વિકલ્પ આગમથી વિરુદ્ધ છે. કેમકે આગમાં લેશ્યાને કર્મના ફલસ્વરૂપ કહેવામાં આવી નથી. અને કર્મોના સારરૂપ તે જરૂર ફળવાળું હોવું જ જોઈએ, એટલા માટે તેને કર્મોના સારરૂપ કહી શકાશે નહિ. હવે જે અસારરૂપ માનીએ તે તે ઉત્કૃષ્ટ અનુભાગને હેતુ થઈ શકતું નથી. તે કારણથી લેસ્થાને કર્મનિષ્પન્દરૂપ નહિ માનવું જોઈએ. એટલા માટે જેના દ્વારા આત્મા કર્મોથી લેપાય એવી શુભ-અશુભ આત્મપરિણતિનેજ લેશ્યા માનવી, તે શાસ્ત્રસંમત છે.
અહિં એક એ પ્રશ્ન થાય છે કે જેવી રીતે કાર્ય શરીરને કર્મવર્ગ ણની સાથે કાર્યકારણરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે લેસ્યાદ્રવ્યને પણ કર્મવર્ગણની સાથે કાર્યકારણરૂપ માનવામાં શું આપત્તિ છે? કારણ કે તે લેસ્યાઓને કર્મની અંદર સમાવેશ થતો નથી. એ પ્રમાણે પ્રશ્ન કરે તે