SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोषणी टीका यथामत्यूहनीयानि। एतच्च मिध्यादुष्कृतप्रायश्चित्तं समितिगुप्तिरूपसंयममार्गगत्तस्य साधोः प्रमादादिवशात्स्खलनायां सत्यामनुष्ठितं सत् प्रदीपस्तम इव दोषमपनयति, अकृत्यवासनावासितान्तरात्मना साधुना मिथ्यादुष्कृतदानं पुनरकृत्यसेवनाद्गुर्गदेरंनुरञ्जनमात्रफलकं भवति, तस्मात्तदर्थ नेदं प्रायश्चित्तं, नहि ज्ञात्वा भृशमपराध्यतोऽप्यज्ञानकृतापराधमायश्चित्तनाऽऽत्ममोचनं जातु दृष्टचरम् , 'बुद्ध्वा चेद् द्विगुणो दमः'-'मत्या तु द्विगुणं चरेत्' इत्यादिनी तेर्यथाऽपराधं राजादिशासनवद्धर्मआत्मा की अतिचार प्रवृत्तिरूप अप्रशस्त सत्ता (अशुद्ध अवस्था) को हटाता हूँ ॥ . ऊपर कहा हुआ मिथ्यादुष्कृत प्रायश्चित्त समिति - गुप्तिरूप संयम मार्ग में प्रवृत्त साधु के प्रमाद आदि कारणसे लगे हुए दोषको उसी तरह हटा देता है जैसे दीपक अन्धेरे को, किन्तु जो साधु जान-बूझकर दोष सेवन किया करता हो उसका मिथ्यादुष्कृत केवल गुरु आदि के मनोरञ्जन के लिए ही है पापसे छुटकारे के लिए नहीं, क्यों कि भूल से होनेवाले अपराधों के लिए जो प्रायश्चित्त नियत है उससे जान-बूझकर अपराध करनेवाले का दोष दूर नहीं होसकता। जैसे अनजानमें किसीसे राजशासनके विरुद्ध कोई अपराध किया जाता है तो उसको जितनी साधारण सजा दीजाती है, तो जान-बूझकर अपराध करनेवाले को अपराध के મારામાં રહેલી આત્માની અતિચારપ્રવૃત્તિ રૂપ અપ્રશસ્ત સત્તા (અશુદ્ધ અવસ્થા) ने त्याj छु. ઉપર કહેલા મિથ્યાદુકૃત પ્રાયશ્ચિત્ત સમિતિ-ગુપ્તિરૂપ સંયમ માર્ગમાં પ્રવર્તેલા સાધુના પ્રમાદ આદિ કારણથી લાગેલા દેષને એવી રીતે હટાવી દે છે કે જેવી રીતે દીવે અંધારાને હટાવી દે છે. પણ જે સાધુ જાણી જોઈને દેશનું સેવન કર્યા કરે છે તેના મિયા દુષ્કૃત કેવળ ગુરૂ વિગેરેના મનોરંજન માટે જ છે. પાપમાંથી છુટવાને માટે નહિં. કારણ કે ભૂલથી થયેલા અપરાધને માટે જે પ્રાયશ્ચિત્ત નકકી છે, તેથી જાણી જોઈને અપરાધ કરવાવાળાના દેષ દૂર થઈ શકતા નથી. જેવી રીતે અજાણતાં કેઈથી રાજ્યશાસન-વિરુદ્ધ કોઈ અપરાધ થઈ જાય તે તેને જેટલી સજા દેવાય છે, તે કરતાં જાણી જોઈને અપરાધ કરવાવાળાને તે અપરાધથી
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy