________________
मुनितोषणी टीका स्यापि वर्णसमुदायात्मकत्वेनाऽऽनर्थक्याऽऽपत्तेः, तदुक्तम्-' अर्थवन्तो वर्णा०' इति प्रतिज्ञाय 'संघातार्थवत्त्वाच्च' इति हेतुपदर्शकवार्तिकव्याख्यायां पतञ्जलिना-'येषां समुदाया अर्थवन्तोऽवयवा अपि तेषामर्थवन्तः........तद्यथा-एकचक्षुष्मान् दर्शने समर्थस्तत्समुदायश्च शनमपि समर्थम्, एकश्च तिलस्तैलदाने समर्थस्तत्समुदायश्च शतमपि समर्थम् , येषां पुनरवयवा अनर्थकाः समुदाया अपि तेषामनर्थकाः, एका च सिकता तैलदानेऽसमर्था तत्समुदायश्च खारीशतमप्यसमर्थ-मिति' । सार्थकता स्वीकार करनी होती है; अन्यथा वर्गों के समुदायरूप पद और पदों के समुदायरूप वाक्य में यदि वर्गों को अनर्थक कहें तो उनके समुदायरूप शब्द तथा वाक्य भी अनर्थक हो जाय, जैसा कि पतञ्जलिने अपने ग्रन्थ व्याकरण-महाभाष्य में कहा है-"जिनके समुदाय अर्थवान् होते हैं उनके अवयव भी अर्थवान् ही रहा करते हैं, जैसे-नेत्रवाला एक व्यक्ति देख सकता है तो उसी तरह नेत्रवाला हजारों का समुदाय भी देख सकता है, तिलके एक दाने में तैल है तो अनेक दानों में भी है, और जिनके अवयव अनर्थक होते हैं उनके समुदाय भी अनर्थक ही हुआ करते हैं, बालूके एक कणसे तेल नहीं निकल सकता तो बालूकी देरीसे भी नहीं निकलता" इत्यादि । સ્વીકાર કરવામાં આવે તે પ્રત્યેક વર્ષની પણ સાર્થકતા સ્વીકારવી જોઈએ. અન્ય વર્ગોના સમુદાયરૂપ પદ અને પદેના સમુદાયરૂ૫ વાક્યમાં જે વણેને અનર્થક કહીએ તે તેને સમુદાયરૂપ શબ્દ તથા વાકય પણ અનર્થક થઈ જાય. જેવી રીતે કે પતંજલિએ પિતાના ગ્રંથ વ્યાકરણ-મહાભાષ્યમાં કહ્યું છે : “જેને સમુદાય અર્થવાન હોય છે તેનું અવયવ પણ અર્થવાન જ રહે છે. જેમ નેત્રવાળે એક માણસ દેખી શકે છે તે તે રીતે નેત્રવાળા હજારો માણસને સમુદાય પણ દેખી શકે છે. તલના એક દાણામાં તેલ છે તે તેના અનેક દાણુઓમાં પણ છે અને જેનું અવયવ અનર્થક હોય છે તે તેના સમુદાય પણ અનર્થક હોય છે. રેતીના એક કણમાંથી તેલ નીકળતું નથી તે રેતીના ઢગલામાંથી પણ તેલ નીકળી શકતું નથી. ઈત્યાદિ.'