SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એક અપીલ આપ ગચ્છપતિ હા......કે સંઘપતિ હે. સાધુ મહાત્મા હૈ......કે શ્રાવક હા. પરંતુ... આ શુભકામાં મદદ કરવાની આપની ચાસ ફરજ છે. કારણ કે આપણી સમાજના ઉત્થાનના આવા ભગીરથ કા'માં આપને જેટલા વધુ સહકાર મળશે તેટલુ કાર્ય વ્હેલુ પૂર્ણ થશે. ઘડી ઘડી આવા સતને ભેટો થવા દુ ભ છે. ૩૨ સૂત્રો જલ્દીથી તૈયાર કરાવી લેવાય તેની કાળજી રાખવાની છે. અને તેથીજ આપશ્રીને અપીલ કરવામાં આવી છે. સમગ્ર સમાજનું કાર્ય થતું હોય ત્યાં સાંપ્રદાયકશ્રાદ કે પ્રાંતવાદ નજ હોવા જોઇએ.
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy