________________
પૃથ્વીકાય આદિ કે શરી૨ કી અવગાહના કા નિરુપણ
“ પુઢવિાચાળ મને ! ' ઈત્યાતિ—
શબ્દાથ-(પુઢવિાચાળ અંતે ! કે માયિા કરીોનાના વળત્તા ?) હૈ ભદ્રુત ! પૃથિવીકાયિક જીવાની શરીરાવગાહના કેટલી પ્રજ્ઞમ થયેલી છે ?
ઉત્તર (જ્ઞન્નેળ અંગુલ્લ સંલે માńોષનું વિપુલ્સ અä હેન્ગર્ માળ) પૃથિવીકાયિક "જીવાની શરીરાવગાહના જઘન્યથી અ'ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ પ્રાપ્ત થયેલી છે. અને ઉત્કૃષ્ટથી પણુ અ'ગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણુ જ પ્રાપ્ત થયેલી છે. “ તેરા મુરાદ્, પુજ્યારે આ સિદ્ધાન્તસૌંમત ગાથા વડે જે ૨૪ દંડક–સ્થાન પ્રરૂપિત કરવામાં આવ્યાં છે. તેમાં જે નારક અને અસુરાદ્વિ એ પદો છે, આ બે પદોના વાચ્યા નાક અને અસુરકુમાર વગેરે ભવનવાસિનિકાયના દેવાની શરીાવગાહનાં ૧૯૧મા સૂત્ર વડે પ્રતિપાદિત કરવામાં આવી છે. હવે આ સૂત્ર વડે સૂત્રકાર પુદ્” આ પ વાચ્યાની શરીરાવગાહના પ્રતિપાદિત કરી રહ્યા છે. આમાં સૌ પ્રથમ તેમણે સામાન્ય રૂપથી પૃથિવીકાયિક જીવાનુ અવગાહનામાન પ્રદર્શિત કર્યુ છે. એનાથી સામાન્ય રૂપથી તે પૃથિવીકાયિક સંબધી સૂક્ષ્મ જીવાનુ, ત્યાર પછી પૃથિવી કાયિક સૂક્ષ્મ અપર્યાપ્તકાનું, પૃથિવીકાયિક સૂક્ષ્મ પર્યાપ્તકેતુ', સામાન્ય રૂપથી માદર પૃથિવીકાયિક જીવાનું ખાદર પૃથિવીકાયિક અપર્યાપ્તક જીવાનુ અને આદર પૃથિવીકાયિક પર્યાપ્તકાનું અવગાહનામાન નિરૂપિત થઈ જાય છે. કહેવાનુ તાત્પય આ પ્રમાણે છે કે આ સપ્ત સ્થાનામાં પૃથિવીકાયિક જીવાનું અવગાહના પ્રમાણુ અગુલના અસાતમા ભાગ પ્રમાણુ જ જાવુ' જોઇએ.
अ० २२
k
19
શકા-જો પૃથિવીકાયિક જીવેતુ' અવગાહનામાન અ’ગુલના અસખ્યાતેમાં ભાગ માત્ર જેટલું જ છે તે પછી એમનું જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી એ અવગાહના પ્રમાણુ પ્રકટ કરવામાં આવ્યું છે, તે વિરૂદ્ધ રૂપમાં લાગે છે. ક્રમ જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનામાં અહીં કોઈ પણ જાતના તફાવત નથી.
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
ઉત્તરમા ખરાખર નથી કેમકે અશુલના અસંખ્યાતમા ભાગના પશુ અસંખ્યાત ભેદા થાય છે. એટલા માટે અંગુલના અસખ્યાતમા ભાગમાં તારતમ્યત્તાને લીધે જઘન્ય ઉત્કૃષ્ટના વિચાર ત્યાં વિરૂદ્ધ રૂપે દેખાતા નથી. બાજ પ્રમાણે અપ્, તેજ, વાયુ અને વનસ્પતિકાયિક જીવે સબધી સાત સ્થાનામાં અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટરૂપથી જાણવી જોઇએ પણ સામાન્ય વનસ્પતિકાયિક જીવામાં તેમજ પર્યાસક વનસ્પતિકાલિક જીવામાં જઘન્ય અવગાહનાનું પ્રમાણ અંશુલના અસ`ખ્યાતમા
પર