________________
૨માં ખૂબજ લાંબી–અને પહોળી હોય છે જે વાવ આકારમાં વક હોય છે, તે શું જાલિક કહેવાય છે. જે જલાશય પોતાની મેળે જ તૈયાર થઈ ગયેલ હોય તે સર કહેવાય છે શ્રેણિરૂપમાં વ્યવસ્થિત જલાશ સર: પંકિતના નામથી ઓળખાય છે. જે સર પંકિતઓમાં એક તળાવમાંથી બીજા તળાવમાં તે પછીના અન્ય તળમાં પણ નાલિકાઓ વડે પાણી વહેતું રહે છે તે સરઃ સર: પંકિતઓ કહેવાય છે જે કૂવાઓના મુખ દરોની જેમ સંકીર્ણ હોય છે તે બિલ પંકિતએ કહેવાય છે. જેમાં સ્ત્રી પુરુષ આનંદપૂર્વક કીડા કરે છે, તે આરામ છે પુષ્પફળથી સભર એવાં અનેક વૃક્ષોથી યુકત જે સ્થાન હોય છે, અને ઉત્સવાદિના સમયમાં જ્યાં નાગરિકો એકત્ર થઈને ઉત્સવ ઉજવે છે એવા સ્થાનનું નામ ઉદ્યાન છે. રાજા લેકે આવા ઉદ્યાને નગરજનોના આમોદ-પ્રમોદ માટે તૈયાર કરાવડાવે છે જેમાં ઘણું વૃક્ષ હોય, એવા નગના નિકટવર્તી પ્રદેશનું નામ કા ન છે. અથવા તે જેમાં ફકત સ્ત્રિઓ કે પુરૂષો જ પ્રવિષ્ટ થાય તે કાનન છે અથવા જેના પછી કાંતિ અટવી હોય કે પર્વત હોય તે સર્વ વનની અપેક્ષાએ કાનન કહેવાય છે અથવા શીર્ણ (જુના) વૃક્ષોથી જે યુકત હોય છે તે કાનન છે. જેમાં એક જ જાતનાં વૃક્ષ હોય છે તે વન કહેવાય છે ઘણી જાતના ઉત્તમ વૃક્ષોથી જે યુકત હોય છે, તે વનખંડ કહેવાય છે. અથવા જેમાં એક જાતિના કે ઘણી જાતિના સેની શ્રેણીઓ હોય તે વનખંડ કહેવાય છે યક્ષના આયતનનું નામ દેવકુલ છે. પુસ્તક વાંચવાનું જે સ્થાન હોય છે અથવા જે સ્થાને ઘણા પુરૂષ એકત્ર થાય છે એવા સ્થાનનું નામ સભા છે જે નીચે અને ઉપર એક સરખી
દેલી હોય તે ખાવિક છે નીચે સાંકડી અને ઉપર પહોળી હોય છે તે પરિખ કહેવાય છે અને ખાઇ પણ કહે છે કેટનું નામ પ્રકાર છે. પ્રાકારની ઉપર જે આશ્રય વિશેષ હોય છે, જેને ભાષામાં અટારી કહે છે–તે અઢાલક છે ઘર અને પ્રકારની વચ્ચે જે આઠ હાથના વિસ્તારવાળો માર્ગ હોય છે જેના પર થઈને હાથી વગેરે આવજા કરે છે-તે માર્ગનું નામ ચરિકા છે પુરના દ્વારનું નામ ગોપુર છે રાજાઓના ભવનનું નામ પ્રાસાદ છે અથવા જેની ઊંચાઈ બહુ હેય છે તે પ્રાસાદ છે સામાન્ય જનેના નિવાસસ્થાનનું નામ ગૃહ છે જે નિવાસસ્થાન ઘાસ વગેરેનું હોય તે શરણ કહેવાય છે તેને કેતરીને જે નિવાસરથાન બનાવવામાં આવે છે તે લયન છે. અથવા પર્વતની ગુફાનું નામ લયન છે અથવા કાર્યાટિક વગેરે માટે જે રહે. વાનું સ્થાન હોય છે તે લયન છે હાટનું નામ આ પણ છે જે માર્ગમાં ઘણી ટકાને શ્રેણિ (હ શ્રેણિ) હોય તેમજ ઘરે હોય એવા ત્રિકોણ માર્ગનું નામ શૃંગાટક છે. ગટક રિગોડાનું નામ છે શિગડાના આકારનો જે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૩૯