________________
પદ્યમાનક જ ભાજ્ય હોય છે, પરંતુ પૂર્વ પ્રતિપનક તે હોય જ છે. તથા દેશવિરતિ અને સર્વવિરતિ આ બે સામાયિકોના દેવ અને નારકી પ્રતિજ્ઞા રહેતા નથી. વૈક્રિય શરીરધારી જે તિર્યંચ અને મનુષ્યો હોય છે, તેઓ પણ દેશવિરતિ સામાયિકના પ્રતિપત્તા હોતા નથી. કેમ કે વિક્રિયામાં પ્રવૃત્ત હોવા બદલ તેમાં પ્રમત્તતા આવી જાય છે. તથા પૂર્વ પ્રતિપનક તે ચારેચાર સામાયિકના વૈક્રિય શરીરધારી હોય જ છે. જે આહારક શરીરધારી હોય છે, તે દેશવિરતિ સામાયિક સિવાય શેષ ત્રણ સામાયિકેના પૂર્વ પ્રતિપનક હોય જ છે. તેજસ અને કામણુ શરીરધારી જીવ સમ્યક્ત્વ સામાયિક અને શ્રન સામાયિક આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જ હોય છે. ૨૧
તથા–સમચતુરસ્ત્ર ન્યોધ પરિમંડલ વગેરે ૬ પ્રકારના સંસ્થાનને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિશે પણ કહેવું જોઈએ
જેમ સમસ્ત સંસ્થામાં ચારેચાર પ્રકારની સામાયિકેના પ્રતિપદ્યમાનક છે હોઈ શકે છે. તથા જે એમના પૂર્વ પ્રતિપન્નક હોય છે, તેઓ તે એમનામાં રહે છે ૨૨ાા
વાઝષભ નારાચ વગેરેના ભેદથી સંતનના ૬ પ્રકારે હોય છે. અસ્થિ સંચય વિશેષરૂપ આ સંહનને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ.
જેમ–સમસ્ત સંહનમાં ચારેચાર સામાયિકના પ્રતિપત્ત હેઈ શકે છે અને પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. ૨૩
તથા માન, નામ શરીરના પ્રમાણુનું છે આ પ્રમાણુરૂપ અવગાહનાને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ જેમ મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહન ભેગભૂમિ ની અપેક્ષાએ ત્રણ ગાઉં જેટલી હોય છે. અને જઘન્ય અવગાહના આંગળના અસંખ્યાતમાં ભાગ
अ० १०५
પ્રમાણુ હોય છે. આ બંને પ્રકારના માનસિવાય મધ્યમ શરીરમાનમાં વર્તમાન મનુષ્ય ચારેચાર સામાયિકોના પ્રતિપઘમાનક હોઈ શકે છે. તથા જે આ સામાયિકે ના પૂર્વ પ્રતિપન્નક મનુ હોય છે, તે તે અહીં હોય જ છે. જઘન્ય શરીરમાનમાં વર્તમાન ગર્ભજ મનુષ્ય સમ્યકત્વ સામાયિક શ્રત સામાયિક આ બે સામાયિકના પૂર્વ પ્રતિપનક હોઈ શકે છે, પરંતુ પ્રતિપત્તા હોઈ શકતા નથી. ત્રણ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા શરીરમાં વર્તમાન મનુષ્ય તે સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પૂર્વ પ્રતિપનક હોય છે. તથા જઘન્ય શરીરની અવગાહનામાં વર્તમાન નારક અને દેવ આ સમ્યક્ત્વ અને શ્રુત સામાયિકના પૂર્વ પ્રતિપન્નક હોઈ શકે છે. પ્રતિપદ્યમાનક થઈ શકતા નથી. મધ્યમ તથા ઉત્કૃષ્ટ શરીરવગાહનાવાળા નારક અને દેવ એ સમ્યકત્વ અને શૃંત, સામાયિકના પ્રતિપત્તા હોઈ શકે છે, પ્રતિપદ્યમાનક હોઈ શકતા નથી. મધ્યમ તથા ઉત્કૃષ્ટ શરીરવગાહનાવાળા નારક અને દેવ એ સમ્યકૃત્વ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૫૮