________________
આ ત્રણ ઉપાંગસૂત્રો દ્રવ્યાનુયોગમાં સૂત્ર કુતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ અને ભગવતી એ ચાર અંગસૂત્ર તથા જીવાભિગમ અને પ્રજ્ઞાપના આ બને ઉપાંગ સૂત્ર તથા નદી, અનુગદ્વાર એ બને મૂલસૂત્ર આ પ્રમાણે આઠ સૂત્રો છે. આ પ્રમાણે ચાર અનુગાની પૃથક પૃથક રૂપમાં વ્યવસ્થા થયેલ છે. એથી નાને સમાવતાર આ સમયે બુચિછન્ન થઈ ગયેલ છે. એટલા માટે કરણ ચરણનુયાગવતી સામાયિક નો અવતાર આ વખતે થતું નથી. તથા કયો નય સામાયિકને મોક્ષમાર્ગરૂપમાં માને છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ નિગમ, સંગ્રહ, વ્યવહાર આ ત્રણે ન તપ સંયમ રૂપ ચારિત્ર સામાયિકને, નિગ્રંથ પ્રવચનરૂપ, શ્રત સામાયિકને અને શ્રદ્ધાન રૂપ સમ્યકત્વ સામાયિકોને આ ત્રણે સામાયિકને મોક્ષમાર્ગરૂપમાં માને છે. આજ સૂત્રનય. અને શes, સમભિરૂઢ અને એવભૂત એ ચારે ચાર નો સંયમરૂપ ચારિત્ર સામાયિકને જ મોક્ષ માર્ગ રૂપમાં માને છે. તદુક્તમનુ“સંગમ બyકો ઈત્યાદિ જે આ ગાથા છે, તેને ભાવાર્થ પૂર્વોક્ત રૂપમાં જ છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે વ્યવહારનય તપઃ પ્રધાન સંયમ એટલે કે ચારિત્ર સામાયિક મોક્ષમાર્ગ રૂપમાં મને માન્ય છે, નગ્રન્થ પ્રવચન રૂપ શ્રત સામાયિક મોક્ષમાર્ગ રૂપમાં મને માન્ય છે, તથા શબ્દોપાત્ત સમ્યક્ત્વ સામા યિક મોક્ષમાર્ગ રૂપમાં મને માન્ય છે, આમ કહે છે. અહીં વ્યવહારનયના ગ્રહણથી એના પૂર્વવર્તી જે નિગમ અને સંગ્રહનય છે, તેને પણ એ જ અભિપ્રાય છે. ત્રણ શબ્દ નો તેમજ બાજુમૂત્રનય આ ચાર નાના મતમાં ચારિત્ર સામાયિક જ મોક્ષમાર્ગ છે, બીજા બે નહિ. કેમ કે સર્વ સંવરપ ચારિત્ર પછી જ મેક્ષ પ્રાપ્તિ થાય છે, આ ઉક્ત જે આ ત્રણ ગાથાઓ. વડે વ્યક્ત કરવામાં આવેલ છે. ને ગાથાઓ “વર રચા Tબ વગેરે છે. અહીં આ પ્રમાણે જાણવું જોઈએ કે તેમ કહી એને વ્યવહાર આ ના ત્રણ સામાયિકમાંથી દસ્ક દરેક સામાયિકને, ક્ષમા રૂપમાં માને છેતથા જે ઋજું સત્ર આદિ. ચાર ન છે, તે એક ચારિત્ર રૂપ સામાચિકને જ ભાગ રૂપમાં માને છે. આ જાતને 3યોને મત સતિષ્યા કરવામાં આવેલ છે પરંતુ જે સ્પ્રિતિક્ષા છે, તેમાં તે દરદ
અ૬ ૧૦૭ જ્ઞાન અને ચારિત્ર આ ત્રણે સામાયિકે જયારે એક આત્મામાં સમુદિત હોય છે ત્યારે જ ઈષ્ટ અર્થ સાધક હોય છે. પૃથક પૃથક્ રહીને નહિ. એવી માન્યતા છે. જેમાં આરોગ્ય પ્રત્યે વૈદ્ય, ભૈષજ અને આતુરજન પ્રત્યે ચારક એઓ ત્રણેની એકતામાં કારણુતા છે, તેમ જ જ્યારે આત્મા સમ્યક્ત્વથી સાચું શ્રદ્ધાન કરે છે, જ્ઞાનથી સારી રીતે જાણે છે. અને ચારિત્રથીસમુદિત થયેલ આ ત્રણેમાં મેક્ષ પ્રત્યે કારણુતા આવે છે. આ પ્રમાણે આ ૧૨ મું દ્વાર છે.
તથા સામાયિકનું સ્વરૂપ કેવું છે? આ વિષે પણ કહેવું જોઈએ. આને ભાવ આ પ્રમાણે છે કે-સામાયિક શું જીવરૂપ છે ? અથવા અજીવરૂપ છે ? કે ગુણરૂપ છે ? કે દ્રવ્યરૂપ છે ? અથવા જીવ અજીવ ઉભયરૂપ છે? યા જીવ અજીવથી ભિન્ન શશ વિષાણની જેમ કે વથા પુત્રની જેમ શૂન્યસ્વરૂપ છે? આ પ્રમાણે સામાયિકના સંબંધમાં આ ૬ પ્રશ્ન ઉપસ્થિત
!'
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૪૫