________________
રહે કે ન રહે, પરંતુ સામ્રાજ્યથાનુપનત્વ રૂપ લક્ષણ હેતુમાં ચોક્કસ રહેવું જ જોઈએ કેમકે કોઈપણ સ્થિતિમાં હેતુ એના વગર ગમક થત નથી, તેથી જ્યાં આ છે, ત્યાં પક્ષધર્મવાદિ ત્રયની માન્યતાથી શે લાભ અને જ્યાં આ નથી. ત્યાં પહધર્મવાદિ ત્રય હોય છતાંએ હેતુ તેના બળે પિતાના સાધ્યને ગમક હેતું નથી. એજ વાત “અન્યથાનુજનનતં' વગેરે ક વડે પ્રતિપાદિત કરવામાં આવી છે.
શંકા-જયં મમ પુત્ર અનાણાવાળાતા૪િamવિશિષ્ટઢાવસ્વર” આ અનુમાન પ્રયોગમાં જ્યારે પુત્ર પ્રત્યક્ષ જ્ઞાનને વિષય બનેલ છે, ત્યારે અનુમાન પ્રયોગ કરવાની શી જરૂર છે? આ પ્રયોગ અનુચિત્ત છે.
ઉત્તર–-શંકા બરાબર નથી. કેમકે પુરૂષને પિંડ માત્ર જેવાથી પણ જયં પુત્રોના’ આ મારો પુત્ર છે કે નહીં. તેને આ જાતને સંદેહ થઈ રહ્યો છે. તે અદેહથી “બચે મમ પુત્રઃ નાપારનક્ષતારક્ષાવિશિષ્ટવિત્યાર' એ જાતના અનુમાનો પ્રયાગ યુકત જ છે. શેષવતું અનુમાન સંબંધમાં આ રીતે સમજવું જોઈએ કેપુરૂષાર્થોપગી અને પરિજિજ્ઞાસિત, એવા જ અશ્વાદિકે છે, તેમનાથી ભિન્ન જે તેમના જ હેષિત વગેરે છે, તે અત્રે શેષપદ વાચ્ય છે. આ શેષ જે અનુમાનમાં ગમનરૂપમાં છે, એવું તે અનુમાન શષવત અનુમાન છે. આ અનુમાનમાં કોઈ સ્થાને કાર્યલિંગથી કારણ અનુમાન કરવામાં આવે છે, અને કોઈ સ્થાને ગુણ આદિથી ગુણી આદિનું અનુમાન કરવામાં આવે છે. કાર્યલિંગથી કારણનું અનુમાન આ પ્રમાણે થાય છે. જેમ કેઈ પુરૂષે નભ સ્થળમાં જલપૂર્ણ કાળા કાળા વાદળો જોયા, ત્યારે તે અનુમાન કરે છે કે “પુષ્ટિ મણિતિ-વિશિષાથાનુજો વૃષ્ટિ થશે કેમકે આ જાતનાં વાદળાઓ વૃષ્ટિ માટે જ હોય છે. અન્યથા જે વૃષ્ટિ થવાની ન હોત તો એવાં વાદળાએ પશુ હોત નહિ. એજ વિશિષ્ટ એવન્યથાનુપપત્તિને અર્થ છે. એજ વાત કોઢRાવાદગાર' ઈત્યાદિ શ્લોક વડે પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રમાણે ચન્દ્રોદયના દર્શનથી જલધિની વધિ અને કુમુદવનનો વિકાસ અનુમિત કરવામાં આવે છે. સૂર્યોદયથી કમળ વનના વિકાસ અને ઘુવડની મદહાનિ, મેઘવર્ષથી સસ્યસમ્પન્નતા કૃષકજનેના મનને ઉલ્લાસ આ સર્વે અનુમિત કરવામાં આવે છે. આ પ્રમાણે કારણથી કાર્યવું જે અનુમાન આવે છે, તે શેષવત્ અનુમાન છે, તેમ જાણવું જોઈએ. કારણથી જ્યાં કાર્યનું અનુમાન કરવામાં આવે છે, ત્યાં કારણ જ પોતાના સાધ્યનું અનુમા૫ક હોય છે. અકારણ નહિ. કેટલાક એવા પણ છે કે જેમાં કાર્યકારણુભાવ વિશે જ વિવાદ કરતા રહે છે. સૂત્રકારે તેના નિરાકરણ માટે કારણુની નિયમિતતાથી કારણને કાર્યાનું માપક રૂપમાં બતાવ્યું છે. તંતુ પટનું કારણ છે, ૫૮ તંતુએનું કારણ નથી. વિરણ (તણ વિશેષ)
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૬૩