________________
પ્રમાણુ સમયમાં આ બહાર કાઢી શકાય છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે ક્ષેત્ર પોપમના અસંખ્યાતમાં ભાગમાં આવેલા આકાશના જેટલા પ્રદેશો હોય છે, તેટલા આ બàવક્રિય શરીર વાયુકાયિક જીવના હોય છે. એમની જે આ પ્રમાણે પ્રરૂપણું કરવામાં આવી છે. તે કેવળ બીજાને સમજાવવા માટે જ કહેવામાં આવી છે. ખરી રીતે હજુ સુધી કેઈપણ દિવસે કેઈએ આ પ્રમાણે એમને બહાર કાઢયાં નથી.
શંકા--અસંખ્યાત કાકાશના જેટલા પ્રદેશ હોય છે, તેટલા વાયુ કાયિક જીવે છે. આમ કહેવામાં આવ્યું છે, તે પછી શા કારણુથી આપ તેમાંથી ક્રિયશરીરધારી વાયુકાયિક જીવને આટલા ઓછા બતાવી રહ્યા છે ?
ઉત્તર–વાયુકાયિક જીવે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. એક સૂક્ષમ અપર્યાપ્ત વાયુકાયેક, બીજા સ્લમ પર્યાપ્ત વાયુકાયિક, ત્રીજા ખાદર અપર્યાપ્ત વાયુ કાયિક અને ચેથા બાદર પર્યાપ્ત વાયુકાવિક આમાં પ્રથમ જે સૂક્ષમ અપર્યાપ્ત, સૂકમ પર્યાપ્ત અને બાદર અપર્યાપ્તમાં ત્રણ વાયુકાયિક જીવે છે, તે “અસંખ્યાત
કાકાશના જેટલા પ્રદેશ હોય છે, તેટલા કહેવામાં આવ્યા છે. આ બધામાં વૈલિબ્ધિ હોતી નથી. એટલા માટે આ બધા વૈક્રિય-લબ્ધિ રહિત હોય છે. હવે બાકી રહ્યા બાદરપર્યાપ્ત વાયુકાયિક જીવે તે તેઓ સર્વે પ્રતરના અસંખ્યાતમ ભાગમાં આવેલા આકાશના જેટલા પ્રદેશો હોય છે, તેટલા હોય છે. તો આ સર્વે વૈક્રિયલબ્ધિ સમ્પન્ન હોતા નથી, પરંતુ એમનામાં પણ જે એમના અસંખ્યાતમા ભાગવર્તી જીવે છે, તેઓ જ વેકિયલબ્ધિ સંપન હોય છે. એમના સિવાય નહિ વૈક્રિયલબ્ધિ સંપન જે જીવે છે, તેઓમાં પણ બધા બદ્ધ વૈક્રિય શરીર હોતા નથી. પરંતુ આમાં પણ અસં
પેય ભાગવર્તી જીવ જ બદ્ધ વૈકિયશરીરધારી હોય છે, આના કરતાં વધારે નહિ. એટલા માટે જ વાયુકાયિક જીવોમાં જે આ ક્રિયશરીરધારી જીવોની સંખ્યા કહેવામાં આવી છે, તે બરાબર છે, એના કરતાં વધારે વાયુકાયિક જીમાં બદ્ધ કિયશરીરધારી ની સંભાવના નથી.
શંકા.-“વાદિત રૂતિ વાચવા આ વ્યુત્પત્તિ મુજબ તે બધા વાયુકાયિક જીને બદ્ધ વૈક્રિયશરીરધારી હોવું જોઈએ? નહિ તે તેમનામાં વૈક્રિયના અભાવે ચેષ્ટાને અભાવ જ પ્રસકત થશે ?
ઉત્તર-બધા લોકોમાં જ્યાં-જ્યાં શુષિર-છિન્દ્ર-છે, ત્યાં ત્યાં સર્વત્ર ચલ પવને નિયમ મુજબ જ છે. જે આ બધા પવને વૈદિવશરીરયુકત હોય તે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૩૮