________________
છતાં અહી તેને અજીÀદય નિષ્પન્ન ઔદિયક ભાવ રૂપે શા કારણે ગણાવવામાં આવેલ છે ?
ઉત્તર-જો કે ઔદારિક આદિ શરીરના જીવમાં સદ્ભાવ હોય છે, છતાં પણ ઔદારિક આદિ શરીર નામકર્માંના વિપાક મુખ્યત્વે શરીર પુŔલામાં જ થાય છે. તેથી ઔારિક આદિ પાંચ શરીરને અજીવાય નિષ્પન્ન ઔયિક ભાવ રૂપ કહેવામાં આવેલ છે. તેથી તે પ્રકારનું કથન નિર્દોષ જ ગણી શકાય. (લે તં અલીયોચનિળે) આ પ્રકારનું અજીવાય નિષ્પન્ન ઔયિક ભાવનું સ્વરૂપ સમજવું. (તે હૈં' નળે, કે ત' વુ) આ પ્રકારે ૌયિક ભાવની પ્રરૂપણા અહી સમાપ્ત થાય છે આ પ્રરૂપણા દ્વારા બન્ને પ્રકારના ઔયિક ભાવાની પ્રરૂપણા સમાપ્ત થઈ જાય છે.
ભાવાર્થ –સૂત્રકારે આ સૂત્ર દ્વારા ઔયિક ભાવનું કથન કર્યું" છે. આ સૂત્ર દ્વારા તેમણે એ વાતનુ' પ્રતિપાદન કર્યું છે કે આઠે પ્રકારનાં ક્રમના જે ઉદય છે તે ઔયિક ભાવ રૂપ છે અને ખીજુ` એ પણ પ્રકટ કર્યું છે કે આઠ પ્રકારના કર્માંના ઉદયથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે પણ ઔચિક ભાવ રૂપ છે તે ક્રમેય નિષ્પન્ન ઔદયિક ભાવના નીચે પ્રમાણે એ ભેદ કહ્યા છે–(૧) જીવેદય નિષ્પન્ન અને (૨) અવાદય નિષ્પન્ન. કર્માંના ઉદયથી જે ભાવ જીવનાં ઉજ્જિત થાય છે તેને જીવે.યનિષ્પન્ન ઔદયિક ભાષ કહે છે. અને કર્માંતા ઉદયથી જે ભાવ અજીવામાં ઉત્પન્ન (ઉદિત) થાય છે, તેને અજીવાદય નિષ્પન્ન ઔયિક ભાવ કડે છે. જીવેાયનિષ્પન્ન ઔદયિક ભાવમાં ચારે ગતિએ, ચાર કષાયા, ત્રણે વેદ, મિથ્યાદાન અજ્ઞાન, છએ વૈશ્યાએ, અસયમ, અસિદ્ધભાવ આદિને ગણવામાં આવેલ છે, કારણ કે એ બધાં ભાવાના જીવમાં જ સદ્ભાવ હોય છે. અને જ્ઞાનાવરણ આદિ કર્માંના ઉદયથી આ ભાવે। નિષ્પન્ન થતા હૈાય છે જેમ કે મનુષ્યગતિ નામક ના ઉદયથી મનુષ્યગતિ, તિર્યંચગતિ નામ કર્મના ઉદયથી તિય ચગતિ, દેવગતિ નામકર્મના ઉદ્દયથી દેવગતિ અને નરકગતિ નામકર્મના ઉદયથી નરકગતિ ઉત્પન્ન થાય છે. ચારે કાર્યની ઉત્પત્તિ પશુ કષાયવેદનીયના ઉદયથી થાય છે આ કથનનું તાત્પર્ય એ છે કે-મેાહનીય કમના બે પ્રકાર છે-ચારિત્રમાહનીય અને દનમેાહનીય દર્શનમેહનીયના નીચે પ્રમાણે ત્રણ ભેદ પુરુ
અનુયોગ દ્વાર સુત્રમ
૨૩૪