________________
નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્ય છે–(પુવાજીપુરી, પદ્માળુપુથ્વી, બળાજીપુથ્વી) (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પદ્મ નુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી .
6:
નામનું ઉચ્ચારણ કરવું ' એટલે ઉત્કીન આ ઉત્ક્રીનની (નામનુ ઉચ્ચારણ કરવાની) જે પરિપાટી (પદ્ધતિ) છે, તેનું નામ ઉત્કીનાનુપૂર્વી છે. પ્રશ્ન-(è f ä પુજ્જાનુપુત્રી') હે ભગવન્ ! પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-(૩ક્ષમ, સમવે, ચંદ્દે સુવિદ્દી, સીચઢે, લેગ્ગલે, વાસુપુì, નિમજે, અ ંતે, ધર્મો, સંતી, શૂ, અરે, મલ્હી, મુળિભુવા, નમી, અતૃિળેમી, જાણે, વહમાળે, કે તે પુજ્વાળુપુથ્વી) ઋષભ, અજિત, સભવ, અભિનદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ ચ ંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય વિમલ, અનન્ત, ધર્મ, શાન્તિ, કુન્થુ, અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, અરિ ષ્ટનેમિ, પાર્શ્વ અને વર્ધમાન, આ પ્રકારે પરિપાટી રૂપે નામેાચ્ચારણ કરવું તેનુ નામ પૂર્વાનુપૂર્વી છે. તે ઉત્કીનાનુપૂર્વીના પ્રથમ ભેદ રૂપ છે. ઋષભનાથ ભગવાન સૌથી પહેલાં થઇ ગયાં હાવાથી તેમના ન!મનુ' ઉચ્ચારણ સૌથી પહેલાં કરવામાં આવ્યું છે. ત્યાર ખાદ અજિત આદિ તીય કરો ક્રમશઃ થઈ થયા ડાવાથી તેમનાં નામેાનુ... ક્રમશ: ઉચ્ચારણુ કરાયું છે.
/ પશ્ચાનુપૂર્વી નું સ્વરૂપ આ પ્રકારનું છે-ઉપર જે ક્રમે નામેાચ્ચારણ કરાયું છે તેના કરતાં ઊલટા ક્રમે નામેાચ્ચારણ કરવ.થી પશ્ચાનુપૂર્વી બને છે. તેમાં વધુ માનથી લઈને ઋષભ પર્યન્તના પદેનું ઉચ્ચારણ કરાય છે આ રીતે / વમાન ” પદ પહેલુ' અને ‘ ઋષભ ' પદ છેલ્લું આવે છે. અનાનુપૂર્વી માં શરૂઆતના ઋષભ પદથી લઇને છેલ્લા વધમાન પર્યન્તના ૨૪ પદોના પરસ્પરની સાથે ગુણાકાર કરવામાં આવે છે અને તેથી જે મહારાશિ આવે છે તેમાંથી આદિ અને અન્ત રૂપ એ ભંગાને ખાદ કરવામાં આવે છે. આ એ ભગા ખાદ કરવાથી જે ભંગા ખાકી રહે છે, તે ભ`ગારૂપ અનાનુપૂર્વી' હોય છે. શકા–ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી કરતાં આ ઉલ્કીત નાનુપૂર્વમાં શા તફાવત છે ? ઉત્તર-ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યેાના કેવળ વિન્યાસ જ પૂર્વાનુ પૂર્વી આદિ રૂપે કરવામાં આવે છે, પરન્તુ આ ઉત્કીત નાનુપૂર્વી માં તેા એજ બ્યાનુ... આનુપૂર્વી આદિ રૂપે ઉચ્ચારણ કરવામાં આવે છે.
।
શકા-આ શાસ્ત્રમાં આવસ્યાના અધિકાર ચાલતા હોવાથી આ આનુપૂર્વી"માં સામાયિક આદિ અધ્યયનેાનું જ ઉત્ક્રીન (ઉચ્ચારણ) કાસુ ત તે ઉચિત ગણાત તેને બદલે અપ્રક્રાન્ત (પ્રકરણના વિષયથી બાહ્ય એવાં) ઋષભ આફ્રિકાનું ઉલ્કીતન સૂત્રકારે શા કારણે કર્યુ છે ?
ઉત્તર-એ વાત તા પહેલાં જ કહેવામાં આવી ચુકી છે કે શાસ્ર સવવ્યાપક છે. એજ વાતનું સમર્થન કરવાને માટે અહી ઋષભાદિકાનુ ઉત્ઝી'ન (નામેાનુ' ઉચ્ચારણુ) કરવામાં આવ્યું છે. આ ઋષભ આદિ તીથકરાએ તીની સ્થાપના કરી હતી. તેમનાં નામનું ઉચ્ચારણ કરનાર મનુષ્યનુ` દરેક પ્રકારે શ્રેય જ થાય છે. તેથી તેમનાં નામેાનુ' ઉચ્ચારણ કરવુ' ઉચિત જ ગણી શકાય આ પ્રક.રનાં બીજા સ્થાનેામાં પણ આ પ્રકારનું જ સમાધાન સમજવું. આ પ્રકારનું ઉત્કીનાનુપૂર્વીનુ' સ્વરૂપ છે આ સૂત્રમાં આવેલાં બાકીનાં પદોના અર્થ સુગમ હેાવાથી અહી' તેમનુ', વધુ સ્પષ્ટીકરણ કરવામાં આબુ' નથી. ।।સૂ૦૧૩૮।।
અનુયોગ દ્વાર સુત્રમ
૨૦૬