________________
ખ્યાત સમય રૂપ સ્થિતિ એક સરખી હેવાને કારણે એક એક આનુપૂવી" ૩૫ છે. એટલે કે ચાર સમયની સ્થિતિવાળાં જેટલાં અનંત પરમાણુ દ્ર અને અનંત સ્કન્ધ દ્રપે છે. તેઓ ચા૨ સમયની એક સરખી સ્થિતિવાળાં હોવાને કારણે એક આનુપૂર્વા દ્રશ્વરૂપ છે એજ પ્રમાણે પાંચથી લઈને રસ પર્યન્તના સમયની સ્થિતિવાળાં, સંખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાં અનંત પરમાણુ દ્રવ્યથી લઈને અનંત પરમાણુ ધામાં પણ, તે પ્રત્યેકની પોતપોતાની સ્થિતિની એકરૂપતાને કારણે તે પ્રત્યેકમાં પણ એક એક આનુપૂર્વી રૂપતા સમજવી જોઈએ દ્રવ્યની સ્થિતિ અનંત સમયની હેતી નથી-એટલે કે એવું કંઈ પણ દ્રવ્ય નથી કે જેની સ્થિતિ અનંત સમયની હોય તેથી આનુપૂર્વી દ્રવ્યને અસંખ્યાત જ માનવામાં આવેલ છે. એ જ પ્રમાણે અનાનુપૂર્વી દ્રવ્યે પણ અસંખ્યાત જ છે અને અવકતષક દ્રવ્ય ૫૬ અસંખ્યાત જ છે એમ સમજવું.
શકા-એક સમયની સ્થિતિવાળું દ્રશ્ય અનાવી છે, અને એ સમયની સ્થિતિવાળું દ્રમ્ અવતરુપા છે ને કે લેકમાં એ સમયની સ્થિતિવાળાં અને એ સમયની રિથતિવાળાં પરમાણ આદિ પ્રત્યેક દ્રવ્ય અનંત છે, છતાં ૫ણ પૂર્વોકત રીતે એક સમયની અને બે સમયની સ્થિતિની એકરૂપતા હેવાથી અને દ્રવ્યબાહુલ્યની ગૌથતા હોવાથી “એક જ અનાનુપવી દ્રવ્ય અને એક જ અવકતવ્યક દ્રવ્ય છે,” એવું કથન કરવું ઉચિત ગણાતા પ્રત્યેક અસંખ્યાત છે, એવું કથન કરવું ઉચિત લાગતું નથી શંકાકરનારના કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે- કાલાનુપૂર્વીમાં દ્રવ્યબાહુલ્યને ગૌણુ માનવામાં આવ્યું છે અને કાળને પ્રધાન માનવામાં આવેલ છે. તેથી એક સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્ય હશે, તેમનામાં એક એક સમયની સ્થિતિ રૂપ એકતા હોવાને કારણે, એક જ અનાનુપૂવી દ્રવ્ય રૂપ ગણવા જોઈએભિન્ન ભિન્ન અસંખ્યાત અનાનુપૂર્વી” દ્રવ્ય રૂપ ગણવા જોઈએ નહીં એજ પ્રમાણે બે સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્ય હશે તે બધાને પણ, પોતપિતાની બએ સમયની સ્થિતિની એકરૂપતાને કારણે, એક જ અવક્તવ્યક દ્રવ્ય રૂપ માનવા પડશે-ભિન્ન ભિન્ન અસંખ્યાત અવક્તવ્યક દ્રવ્યો રૂપ માની શકાશે નહી જે દ્રવ્યના ભેદને લીધે તેમની વચ્ચે ભેદ માનવામાં આવે, તે તે પ્રત્યેકમાં અસંખ્યાતતા આવવાને બદલે અનંતના જ આવવાને પ્રસંગ ઉપસ્થિત થશે તેથી સૂત્રકારે અહીં જે અસંખ્ય તતા કહી છે તેને બદલે પ્રત્યેકમાં અનંતતા જ કહેવી જોઈતી હતી, કારણ કે એક સમયની સ્થિતિ વાળાં દ્રમાં અને બે સમયની સ્થિતિવાળાં દ્રમ-એ પ્રત્યેકમાં– અનંતતા જ હોય છે.
છત્તર-લોકમાં અવગાહભેદ અસંખ્યાત છે તેથી એક સમયની સ્થિતિ વાળાં જેટલાં દ્રવ્ય છે અને બે સમયની સ્થિતિવાળા જેટલાં દૂજે છે, તેમના પ્રત્યેક દ્રવ્યમાં અવગાહનાના ભેદને લીધે ભિન્નતા છે. આ ભિન્નતાની અપેક્ષાએ પ્રત્યેક દ્રવ્ય અસંખ્યાત છે, એમ સમજવું જોઈએ. દરેક અવગાહમાં એક સમયની રિપતિવાળાં અને બે સમયની સ્થિતિવાળાં અનેક દ્રની વિધમાનતા (રહેવાનું સંભવિત હોય છે. તેથી અસંખ્ય અવગાહમાં અનાનુપવી અને અવકતવ્યક દ્રવ્યના રહેવાને કારણે તેમના આધારભૂત ક્ષેત્રમાં
પડી જાય છે તેથી તે દ્રવ્યોમાં-પ્રત્યેકમાં-અસંખ્યાતતાનું કથન વિરૂદ્ધ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૯૨