________________
અનુગમ સ્વરુપકા નિરુપણ હવે સૂત્રકાર અનુગામનું નિરૂપણ કરે છે–
તે િત્ત થgrછે ?” ઈત્યાદિશદાર્થ–(સે દિં તું ગમે?) હે ભગવન ! પૂર્વ પ્રસ્તુત અનુગામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(અણુમે નવવિદે gori નહા) અનુગામના નીચે પ્રમાણે નવ પ્રકાર કહ્યા છે-(સંતવાવાળા) (૧) સત્પદ પ્રરૂપણુતા, (વ:જમાન ) (૨) દ્રવ્યપ્રમાણુ, નહિતર ૩ વળા થ૪ (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શન, (ારો ય, અંતર, મા, માવ, જાવકુંવ) (૫) કાળ, (૬) અન્તર, (૭) ભાગ, (૮) ભાવ, અને (૯) અલ્પબદુત્વ.
( અrળને) આ પ્રકારનું અનુગમનું સ્વરૂપ છે. સૂત્રને અનુકૂળ અથવા અનુરૂપ વ્યાખ્યાન કરવું તેનું નામ અનુગમ છે તેના ઉપર મુજબ નવ મધર કહ્યા છે. સદપ્રરૂપણુતા રૂ૫ અનુગમના પ્રથમ ભેદમાં વિદ્યમાન પદાર્થવિષયક પદની પ્રરૂપણા કરવામાં આવે છે સસલાને શિગડાં હોવાની પ્રરૂપણ કરવી તે અસદર્થ પ્રરૂપણા છે, કારણ કે તેને શિંગડાં જ હતાં નથી પરંતુ આનુપૂર્વ આદિ પદ અસંદર્થ વિષયક લેતા નથી પણ સદઈ વિષયક હોય છે. જેવી રીતે સ્તન્ન આદિ પદ તુમ્ભ અ.દિ રૂ૫ પિતાના વાસ્તવિક અર્થને વિષય કરનારા (પ્રતિપાદન કરનારા) હોય છે, એ જ પ્રમાણે આનુપૂર્વી આદિ ૫૬ યથાર્થ રૂપે પિતાના સંદર્થને વિષય કરનારા હોય છે. આ રીતે વિધમાન ૧૯
તે વિધમાન પદાર્થવિષયક પદની પ્રરૂપણાનું નામ “ સત્પદપ્રરૂપતા ' છે, આ સત્પદપ્રરૂપણા અનુગામ કરતી વખતે પહેલાં કરવા યોગ્ય હોય છે. તેથી તેને અનુગામના ભેદોમાં પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. ૧
દ્રવ્ય પ્રમાણમાં એ વિચ ર કરવામાં આવે છે કે આનુપૂર્વ આદિ પદે દ્વારા જે દ્રવ્યનું કથન કરવામાં આવે છે તેમની સંખ્યા કેટલી છે. ૨
ક્ષેત્રમાં-આનુપૂર્વી અ દિ પદો દ્વારા કથિત દ્રવ્યોના આધાર ક્ષેત્રને વિચાર કરવામાં આવે છે–એટલે કે એ આનુપૂર્વી આદિ દ્રવ્ય કેટલા પ્રમાસુવાળા ક્ષેત્રમાં હોય છે, એવો વિચાર કરવામાં આવે છે. ૩.
અનુયોગ દ્વાર સુત્રમ
૧૧૭