________________
अनुयोगर्यान्द्रका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम् इत्थं च समुदितयोनिक्रिययोर्मुक्ति प्रति कारणत्वमयुक्तमेव ? इति चेदाह-यदि ज्ञानक्रिययोरेकैकत्र सर्वथा मुक्त्यसाधकत्वमुच्येत तर्हि भवदुक्तिः संगच्छेत । न चैवमस्ति, यतस्तयोरेकैकत्र देशतो मुक्ति साधकत्वमस्त्येव, समुदाये तु सर्वथा मुक्तिसाधकत्वमस्ति, अतो नास्ति कश्चिद् दोषः । उक्तं चापि
_ 'वीसुं न सम्बहचिय, सिकया तेल्लं व साहणाभावो ।
देसोवगारिया जा, सा समवायम्मि संपुण्णा ।।' अरे ! अवयव में जब शक्ति न हो तो वह उनके समुदायरूप अवयवी में कैसे आवेगी-सोचो तो मही! बालुका के एक कण में तेल उपलब्ध नहीं है-इसी कारण से वह उनके समुदाय में भी उपलब्ध नहीं होता है इसी प्रकार प्रत्येक ज्ञान और क्रिया में मुक्ति साधिका शक्ति जच असती है तो, वह उनके समुदाय में भी नहीं उपलब्ध होनी चाहिये । अन्यत्र भी ऐसा ही कहा है--
'पसेयमभावाओ निव्वणं इत्यादि इस प्रकार से समुदित ज्ञान क्रिया में मुक्ति के प्रति कारणता अयुक्त ही है । सो इस शंका का समा. धान इस प्रकार से है-यदि हम ऐसा कहते है कि स्वतंत्र ज्ञान और क्रिया में सर्वथा मुक्ति के प्रति असाधकता है तो आपका ऐसा कहना उचित हो सकता था। परन्तु हम ऐसा तो कहते नहीं हैं। क्योंकि उनमें भिन्न अवस्था में देशतः मुक्ति साधकता है ही। परन्तु जब ये समुदायरूप में एक आत्मा में रहते हैं तष पूर्णरूप से इनमें मक्ति साधकता बन जाती है । इसमें विरोध की कौन सी बात है। उक्तंच છે? જ્યારે અવયવમાં શક્તિ ન હોય તે તે તેમના સમુદાયરૂપ અવયવીમાં કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ આવશે. વાલુકાના એક કણમાં તેલ ઉપલબ્ધ ન થાય તે તેમના સમુદાયમાં પણ તેલ પ્રાપ્ત થતું નથી. એવી રીતે જ્ઞાન અને ક્રિયા અલગ અલગ હોય ત્યારે તેમાં મુક્તિ સાધિકા શક્તિ જ્યારે અસતી છે, તો તે તેમના સમુદાયમાં પણ ઉપલબ્ધ હોવી ન જોઈએ. અન્યત્ર પણ આ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે -
'पत्तेयमभावाओ निव्वणं' इत्यादि' साप्रमाणे सहित ज्ञानल्यामi મુક્તિ પ્રત્યે કારણુતા અયુકત જ છે. આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે જે અમે આમ કહીએ કે સ્વતંત્ર જ્ઞાન અને ક્રિયામાં સર્વથા મુક્તિ પ્રત્યે અસાધકતા છે તે તમારું આવું કથન ઉચિત થઈ શકત. પરંતુ અમે તે આવું કહેતા નથી. કેમ કે તેમનામાં ભિન્ન અવસ્થામાં દેશત મુક્તિ સાધકતા છે જ. પરંતુ જ્યારે એ સમુદાયરૂપમાં એક આત્મામાં રહે છે. ત્યારે પૂર્ણ રૂપમાં તેમનામાં મુક્તિ સાધકતા આવી જાય છે. આમાં વિરોધમાં