________________
• ८९९
अनुयोगन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम् एवं विज्ञेयः, तथाहि-ग्रहीतव्ये-उपादेये अग्रहीतव्ये अनुपादेये उपेक्षणीये चैव 'च' अप्यर्थे ज्ञाते सति समिपि पुरुषार्थसिद्धिमभिलषता जनेन यतितव्यमेव प्रवृत्तिलक्षणा क्रियाकर्तव्यैव । अर्थे ज्ञातेऽपि क्रियैव साध्येति भावः। इत्थं ज्ञानं क्रियोपकरणत्वाद् गौणम् , क्रिया तु कार्यस्य साक्षात्साधकत्वेन मुख्येति यः उपदेशः स नयः प्रस्तुतक्रियानयो बोध्य इति । अत्रापि एतत्पक्षसाधकयुक्तिरेवं विज्ञेया, तथाहि-क्रियेव पुरुषार्थसिद्धि प्रति मुख्य कारणम् , अत एव तीर्थकरगणधरैनिष्क्रियाणां ज्ञानस्य नैष्फल्पमुक्तम् । यथासकलपुरुषार्थ की सिद्धि में प्रधान कारण मानता है-अतः ‘णायंमि' इत्यादि जो यह गाथा है, उसकी व्याख्या इस प्रकार से करनी चाहिये -ग्रहीतव्य-उपादेय और अग्रहीतव्य-अनुपादेय एवं उपेक्षणीय अर्थ के जानलेने पर सर्वपुरुषार्थ की सिद्धि की अभिलाषा करनेवाले मनुष्य को प्रवृत्तिरूप क्रिया अवश्य ही करनी चाहिये । तात्पर्य यह है कि-'पदार्थ. के जानलेने पर भी क्रिया ही साध्य होती है। इस प्रकार क्रिया का उपकरण होने से ज्ञान गौण हो जाता है। और क्रिया कार्य की साक्षात् साधक होने से मुख्य होजाती है। तात्पर्य कहने का यह है कि जान लेने पर जब तक क्रियारूप में वह ज्ञान परिणत न किया जावे तब तक ज्ञानकी सफलता नहीं होती है-इसलिये कार्य की साक्षात् साधिका क्रिया ही होती है ज्ञान नहीं-ज्ञान तो उस कार्य का गौण कारण होता है। इसलिये कार्य सिद्धि में साक्षात
स पुरानी सिद्धिमा प्रधान ॥२५ मा छे. अथा-'णायमि' ઈત્યાદિ જે આ ગાથા છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવી જોઈએ, હીતવ્યઉપાદેય—અને અગ્રહીતગ્ય-અનુપાદેય અને ઉપેક્ષણીય અર્થના જ્ઞાન પછી સર્વ પુરૂષાર્થોની સિદ્ધિની અભિલાષા રાખનારા મનુષ્ય પ્રવૃત્તિરૂપ ક્રિયા ચોકકસ કરવી જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે પદાર્થના જ્ઞાન પછી ક્રિયા જ સાથ હોય છે. આ પ્રમાણે કિપકરણ હવા બદલ જ્ઞાન ગૌણ થઈ જાય છે. અને કિયા કાર્યની સાક્ષાત્ સાધક હોવાથી મુખ્ય થઈ જાય છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે જાણી લીધા પછી જ્યાં સુધી ક્રિયા રૂપમાં તે જ્ઞાન પરિણત કરવામાં ન આવે ત્યાં સુધી જ્ઞાન સફળ થતું નથી, એથી જ કાર્યની સાક્ષાત ભાધિકા કિયા જ હોય છે, જ્ઞાન નહીં જ્ઞાન તે તે કાર્યનું ગૌણું કારણ હોય છે. એથી કાર્યસિદ્ધિમાં સાક્ષાત્ સાધક હોવાથી ક્રિયામાં જ મુખ્યતા આવી જાય છે, આ જાતનો જે ક્રિયા પ્રધાન ઉપદેશ છે, તે ક્રિયાનય રૂપ છે. આ