________________
દીપથી દીપ જલે યાને બાટવીયા કુટુંબની જીવનઝરમર
કોઇ પણ કુટુ'બ કે સંપ્રદાયમાં નિહાળતાં તુરત જ સ્વાભાવિક રીતે આપણી દ્રષ્ટિ કુટુંબ કે સંપ્રદાયના વડા તરફ દોડી જાય છે તે વ્યક્તિનું ચારિત્ર, જ્ઞાન વિગેરે આખા કુટુ‘બપિ તરુવરના મૂળરૂપ હાય છે આ ખાટવિયા કુટુ બની આટલી ધર્મ પરાયણુ વૃત્તિ જોતાં તુરત જ તે કુટુંબના વડાના વ્યક્તિત્વને જાવા આપણું મન ઉત્સુક બની જાય છે. તે કુટુ*બના વડા છે, શ્રી ગિરધરભાઈ તેઓનું તથા તેમનાં કુટુબીજનાના જીવન વિષે કાંઇક જાણીએ.
ખાખિજાળીયા નામનું નાનકડું ગામ તે સૌરાષ્ટ્રમાં આવેલી એક સુંદર માજ નદીને કિનારે આવેલુ છે ત્યાં ખાટવિયા કુટુંબ ધાર્મિક પ્રવૃત્તિમાં ખુમ જ આગળ પડતુ છે. તે કુટુ'ખમાં સવંત ૧૯૪૦ માં શ્રી ગિરધરભાઈના જન્મ થયા. તેઓ શ્રી શૈશવકાળથી જ ધર્મના ર'ગે રંગાયેલા હતા આ ગામના લોકા તેમના સતનને અને ધર્મપરાયણ જીવનને જોઇ અને જાણી શકયા હતા. ભૌતિક અને આધ્યાત્મિક અને પ્રકારના જ્ઞાને તેમના જીવનમાં સુદર સમન્વય સાા હતા, તેઓ શ્રી સાધનસ'પન્ન હૈાવા છતાં પેાતાનું શેષ જીવન ઘણુ સાદાઈથી અને ધાર્મિક કાર્યમાં વ્યતીત કરી રહ્યા છે. શ્રાવકના મારે વ્રતના પાલનથી તેમના આત્માની ઉજ્જવલ પ્રગતિ થઈ રહી છે. તેઓશ્રી કહે છે કે, ‘દુનિયાની વ્યથાઓ કાં ક્રમ છે? ઈચ્છાના વધારા શા માટે મન હાય! ન જાણે વહારે છે, એ સાપના ભારા શા માટે
તેઓ આરબ સમાર‘ભથી ઘણા જ ડરતા રહ્યા છે, અને આજે પણ રહે છે. છતાં પણ એ તેા સ્વાભાવિક છે કે સાંસારિક જીવન જીવતા હૈાવાથી અમુક ઢાષા તા થાય અને તે ઢષાના નિવારણાર્થે તે મને સમય પ્રતિક્રમણુ કરે છે. અને ૮૫ વર્ષની વૃદ્ધવયે પણ આયંબિલ અને ઉપવાસ જેવી તપશ્ચર્યા કરીને કર્માને ખાળવા તપની ભઠ્ઠી પ્રગટાવે છે. વળી અન્ન-વસ્ત્ર તથા દિશાઓની મર્યાદા ખાંધીને તેમના વ્યક્તિત્વને વધારે ઉચ્ચ અને આદશ બનાવી રહેલ છે. આ રીતે તેમનામાં તપ અને યાગના નિષિ અખૂટ અને અભૂત છે હાલમાં શ્રી ગિરધરભાઈ તેમના પુત્રા અને પૌત્રા સાથે મહેાળા કુટુંખમાં તેમનું જીન્નન વ્યતીત કરી રહ્યા છે. તેમનું આવું ઉચ્ચતમ જીવન એગલેારમાં ઘણા જ લેાકેાના ઉદ્ધાર માટે પ્રેરણાદાયી બન્યું છે.
તેમના સુપુત્ર શ્રી અમીચંદભ!ઈ પણ પિતાની માફ્ક શ્રાવક ધર્મથી રંગાયેલા છે. તેઓશ્રી ખરેખર જાણે છે કે, ધમ સિવાય આપણી સાથે કઈ આવવાનું નથી આથી તેમનુ આચરણ પણ એ પ્રકારનું છે. તેઓશ્રી પેાતાના
વિશાળ ધધામાંથી સારા સમય કાઢીને ઘણુાજ ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્ગો કરી રહેલ છે. તેમના ધર્મ પત્ની અ. સૌ. વ્રજવર બહેન ઘણાજ ધર્મિષ્ઠ તેમજ શાંત અને સરળ સ્વભાવી છે. તે પણ પાતાનુ... જીવન સાદાઈથી વ્યતીત કરી રહ્યા છે.
શ્રી અમીચંદભાઈને ત્રણ પુત્રના અને એક પુત્રીરત્ન પ્રાપ્ત થયેલ