________________
अनुयोगान्द्रका का सत्र २४६ नामनिष्पन्ननिरूपणम्
७६७ साधुमर्यादानुलनाचायं समुद्रतुल्यः। तथा-नभस्सलसम:-नभस्तलं. यथा निरालम्ब भवति तथैवायमपि सर्वत्रालम्बनरहितो भवति, अत एवायं नभस्तलतुल्य इत्युच्यते । तथा तरुगणसम:-तरुगणो यथा सेचके छेदके च सम एव भवति, तथैवायमपि निन्दके प्रशंसके च समवृत्ति भवति, न च निन्दया प्रशंसया वाऽस्य विक्रिया जायते, अतोऽयं तरुगणसमश्वायमुच्यते । एवं विधश्च यो भवति । तथा च-भ्रमरसमः-भ्रमरो यथा प्रतिपुष्पादीषदीषद्रसमुच्चिनुते तथैवायमपि पतिगृहात् किचिस्किचित् अ हारादिकं गृह्णाति, अतोऽयं भ्रमरसम इत्युच्यते । तथा-मृगसमः यथा मृगोऽनिशं चकितचित्तस्तिष्ठति, तथैवायमपि संसारभयाञ्चकितचित्तस्तिष्ठ. होता है, रनों का आकर होता है मर्यादा का पालक होता है, उसी प्रकार यह भी गंभीर स्वभाववाला होता है, ज्ञानादिगुण रत्नों का पिटारा होता है और साधु मर्यादा का उल्लंघन कती नहीं होता है इस प्रकार से समुद्र के जैसा होता है। तथा यह नभस्तल जैसा होता हैं जैसे आकाश आलंबन विना का है-उसी प्रकार यह भी सर्वत्र आलंबन रहित है।तथा यह तरुगणसम होता है जैसे तरुगण सींचनेवाले के कार और अपने को काटनेवाले के ऊपर सम अवस्थावाले रहा करते हैं, उसी प्रकार यह भी अपनी निंदा करनेवाले के ऊपर सदा समवृत्ति रखता है। निन्दा से जिनके चित्त में दुःख नहीं होता और अपनी प्रशंसा से जिसके मन में प्रमोद नहीं होता है, इस प्रकार का होता है। तथा यह भ्रमर सम होता है-जैसे भ्रमर हरएक पुष्प से थोडा थोडारस संगृहीत करता है, उसी प्रकार यह भी हरएक घर से थोडा २ आहारादिक ग्रहण करता है। तथा यह मृगसम होता है-जैसे मृग પણ ગંભીર સવભાવ યુક્ત હોય છે, જ્ઞાનાદિ ગુણ રૂ૫ રને પિટક (પટારો) થાય છે અને સાધુ મયદાનું ઉલ્લંઘન કરતા નથી, એથી જ તે સમુદ્ર જે હોય છે. તેમજ નભસ્તલ જે હોય છે, જેમ આકાશ આલંબન વગર હેય છે. તેમ જ આ પણ સર્વોત્ર આલંબન રહિત હોય છે. તેમજ આ તરુગણ ભવ્ય હોય છે. જેમ તરુગણ સિંચિત કરનારા પ્રત્યે સમભાવ રાખે છે. તેમજ કાપનારા પ્રત્યે પણ સમભાવ રાખે છે, તેમજ આ પણ પિતાની નિદા કરનારા પ્રત્યે તથા પિતાની પ્રશંસા કરનારા પ્રત્યે સદા સમવૃત્તિ રાખે છે. નિંદાથી જેના ચિત્તમાં દુઃખ ઉત્પન થતું નથી અને પ્રશંસાથી જેના મનમાં પ્રમોદ થતા નથી, એ જ તે હોય છે. તેમજ આ ભ્રમર સમ હોય છે. જેમ ભ્રમર દરેકે દરેક યુપથી થોડો થોડો રસ સંગૃહીત કરે છે, તેમજ આ પણ દરેકે દરેક ઘેરથી સ્વ૯૫ આહારદિક ગ્રહણ કરે છે. તેમજ આ મૃગ જેવું હોય છે, જેમ મૃગ સદા ભયભીત