________________
अनुयोगद्वारसूत्र भाति । असत्कल्पनया एतावद्भित्रिंशक्षेत्रखण्डैरपहियमाणा यावत्प्रदेशास्मिका श्रेणिनिष्ठां याति तावन्तो मनुष्या अपि निष्ठां यान्ति । इत्थं च तृतीयवर्गमूलगुणिवप्रथमवर्गमूलात्मिकायां श्रेण्यां यावन्तः प्रदेशा भवन्ति तावत्संख्यका मनुप्या भवन्ति । प्रदेशाचासंख्येयाः, अतो मनुष्या अपि असंख्येयाः । मनुष्यजीवानां शरीराणां च समसंख्यकत्वान्मनुष्यशरीराण्यसंख्येयानि बोध्यानि । उत्कृष्टपदवीन्येतानि असंख्येयानि मनुष्यशरीराणि तृतीयवर्गमूलगुणितपथमवर्गात्मक नभःश्रेणि प्रदेशतुल्यानि क्षेत्रतो बोध्यानीति । ननु एकस्याः श्रेणेर्यथोक्तप्रमामूल १६ को तृतीय वर्गमूल २ से गुणा करने पर ३२ संख्या आती है। यह ३२ संख्या ही मानलो क्षेत्रखड हैं। इन क्षेत्रखंडों का खाली होना ही उतने मनुष्यों से उतने प्रदेशात्मक उस श्रेणि का खाली होना है। इस प्रकार तृतीय वर्गमूल से गुणित जो प्रथम वर्गमूल है उस प्रथम वर्गमूलरूप श्रेणि में जितने प्रदेश होते हैं उससे एक प्रदेश कम उतने ही मनुष्य हैं । वहां प्रदेश असंख्यात होते हैं इसलिये मनुष्य भी असंख्यात हैं । मनुष्य जीव और इनके शरीर इन दोनों की संख्यासमान है। इसलिये ये मनुष्य शरीर भी असंख्यात माने गये है। इसका निष्कर्षार्थ यही है कि उत्कृष्ट पदवर्ती ये असंख्यात मनुष्य शरीर, तृतीय वर्गमूल से गुणित प्रथमवर्ग मूलात्मक नभाश्रेणि के जितने प्रदेश होते हैं उससे एक प्रदेश कम उतने प्रदेश प्रमाण क्षेत्र की अपेक्षा हैं अर्थात् असंख्यात है ऐसा जानना चाहिये । ને તૃતીય વર્ગમૂળ ૨ ની સાથે ગુણિત કરવાથી ૩૨ સંખ્યા આવે છેઆ ૩૨ સંખ્યા જ માને કે ક્ષેત્રખંડ છે. આ ક્ષેત્રખંડાનું રિકત થવું જ તેટલાં મનુષ્યથી તેટલાં પ્રદેશાત્મક તે શ્રેણિનું રિકત થવું છે. આ રીતે તૃતીય વર્ગમૂળ વડે ગુણિત જે પ્રથમ વર્ગમૂળ છે, તે પ્રથમ વર્ગમૂળ રૂપ શ્રેણિમાં જેટલાં પ્રદેશ હોય છે તેનાથી એક પ્રદેશ કમ તેટલાં જ મળે છે. ત્યાં પ્રદેશે અસંખ્યાત હોય છે. એટલા માટે મનુ પણ અસંખ્યાત છે. મનુષ્ય જીવો અને એમના શરીર આ બન્નેની સંખ્યા સરખી છે. એટલા માટે આ મનુષ્ય શરીર પણ અસંખ્યાત માનવામાં આવ્યાં છે. નિષ્કર્ષાર્થ આ જ છે ઉત્કૃષ્ટ પદવર્તી આ અસંખ્યાત મનુષ્ય શરીર, તૃતીય વર્ગમૂળથી ગુણિત પ્રથમવર્ગ મૂલાત્મક નભ શ્રેણિના જેટલાં પ્રદેશ હોય જ, તેનાથી એક પ્રદેશ કમ તેટલા પ્રદેશ પ્રમાણ ક્ષેત્રની અપેક્ષાથી છે, એટલે કે અસંખ્યાત छ, माम Mg नये.