________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २१५ द्वीन्द्रियादीनामौदा रिकादिशरीरनि० ४४५ प्रथमवर्गमूळस्य असंख्यात भागे । मुक्तानि यथा औधिकानि औदारिकानि तथा भणितव्यानि । आहारकशरीराणि यथा द्विन्द्रियाणाम् तेजसकार्मणशरीराणि यथा औदारिकाणि ॥ सू० २१५ ॥
असंखिज्जइभागे) अंगुल के प्रथम वर्गमूल के असंख्यातवें भाग में उन श्रेणियों की विष्कंभसूचि ली गई है । इसका भाव इस प्रकार से है - प्रतर के असंख्यातवें भाग में वर्तमान जा असंख्यात श्रेणियां हैं, सो उन असंख्यात श्रेणियों के जितने प्रदेश होते हैं, उतने पंचेन्द्रियतिर्यश्च जीव के वैक्रिय शरीर हैं । प्रति समय में एक एक करके यदि उन एक एक प्रदेश गत पंचेन्द्रियतिर्यश्च जीवों के वैक्रिय शरीरों को निकाला जावे तो, सम्पूर्णरूप से उनके निकालने में असंख्यात उत्सर्पिणी और अवसर्पिणी काल समाप्त हो जाते हैं । क्षेत्र की अपेक्षा वे शरीर प्रतर के असंख्यातवें भाग में वर्तमान असंख्यात श्रेणियों के प्रदेशों की राशि प्रमाण हैं। यहां प्रतर के असंख्यातवें भाग में वर्तमान असंख्यात आकाशश्रेणियां ग्रहण की गई हैं, उन श्रेणियों की जो विष्कंभसूचि है वह अंगुल के प्रथम वर्गमूल के असंख्यातवें भाग में वर्तमान जितनी श्रेणियां होती है तावत्प्रमाणरूप ली गई है । इस प्रकार यह तिर्यञ्चपंचेन्द्रिय जीवों के बद्ध वैक्रिय शरीरों का प्रमाण कहा गया है। अथ मुक्तवैकियशरीरों का प्रमाण कितना है यह सूत्रकार विखंभसूई अंगुलपढमवगामूलम्स असं खिज्जइभागे) मांगजना प्रथम वर्गમૂળના અસખ્યાતમા ભાગમાં તે શુિઓની વિષ્ણુ'ભસૂચિ ગ્રહણ કરવામાં આવી છે. આને લાવ આ પ્રમાણે છે.-પ્રતરના અસ ખ્યાતમા ભાગમાં વર્તમાન જે અસખ્યાત શ્રેણિઓના જેટલા પ્રદેશા હોય છે, તેટલા પંથેન્દ્રિય તિર્યંચ જીવના વૈક્રિયશરીશ છે. પ્રતિસમયમાં એક એક કરીને જો તે એક પ્રદેશગત પચેન્દ્રિય તિયચ જીવેાના વૈક્રિયશરીરને બહાર કાઢવામાં આવે તે સંપૂર્ણ રૂપથી તેમને કાઢવામાં અસખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સમાપ્ત થઇ જાય છે. ક્ષેત્રની અપેક્ષા તે શરીર પ્રતરની અસખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઆના પ્રદેશેાની રાશિ પ્રમાણ છે. અહીં પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસખ્યાત આકાશ શ્રેણિઓની જે વિષ્ણુભસૂચિ છે, તે આંગળના પ્રથમ વર્ગમૂળના અસખ્યાતમા ભાગમાં વર્તમાન જેટલી શ્રેણિ છે, તાવત્પ્રમાણુ રૂપ ગ્રહણ કરવામાં આવી છે. આ રીતે આ તિયચ પંચેન્દ્રિય જવાના ખદ્ધવૈક્રિય શરીરોનું પ્રમાણ કહેવામાં આવ્યુ છે. હવે મુક્ત વૈક્રિયશરીશનુ પ્રમાણુ