________________
२४
अनुयोगद्वारसूत्रे बोध्यम् । अशोकवनादौ वृक्षान्तराणां सत्त्वेऽपि अशोकादीनां वाहुल्येन प्राधान्यादशोकवनादि व्यवहारो भवति । ननु गौणादस्य को भेदः ? इति चेदाह-क्षमादि. गुणेन क्षमणादिशब्दवाच्यार्थः सामस्त्येन व्याप्यते, अशोकवनादौ तु अशोकादीनां सामस्त्येन व्याप्ति नास्ति, वृक्षान्तराणामपि तत्र सद्भावात् , अतो गौणादस्य भेदो वोध्यः । सम्पति प्रकृतमुपसंहर्तुमाह-तदेतत् प्रधानतयेति । अथ किं तत् अशोकवन, सप्तपर्णवन, चम्पकवन, आम्रवन, नागवन, पुन्नागवन, इक्षुवन, द्राक्षावन, शालिवन । इस प्रकार यह प्रधानता निष्पन्न नाम है। ताशये कहने का यह है कि-'अशोकवन आदि वनों में अन्य वृक्षों का भी सद्भाव रहता है, फिर भी जो वह अशोक बन कहलाता है, सो इस का कारण यह है कि वहां अशोक की प्रचुरता पाई जाती है, इसलिये अशोकवृक्षों की प्रचुरता लेकर उस वन को अशोकवन इस नाम से अभिहित किया जाता है । सप्तपर्ण आदि नामों में भी यही कारण जानना चाहिये।
शंका-गौण नाम से इस प्रधानता निष्पन्न नाम में क्या अन्तर है ?
उत्तर-क्षमादिगुण से जो क्षमण आदि शब्दों का वाच्यार्थ होता है, वह सम्पूर्णरूप से व्याप्त होता है, परन्तु अशोकवन आदि नामों में ऐसा नहीं होता है। क्योंकि वहां तो उस नाम के वाच्यार्थ की ही केवल प्रचुरता रहती है। इस प्रचुरता के सद्भाव में वहां अन्य वृक्षों का अभाव नहीं है। वे भी वहां पर हैं । इस प्रकार अशोक वनादि में यवन, मापन, नापन, पुन्नागवन, ४क्षुन, द्राक्षवन, शालिवन, मा પ્રમાણે આ પ્રધાનતા નિષ્પન્ન નામ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “અશેકવન” વગેરે વનમાં બીજા વૃક્ષને પણ સદ્દભાવ રહે છે, છતાં તે અશેકવન કહેવાય છે, તે આની પાછળ એ કારણ છે કે ત્યાં અશોક વૃક્ષ અધિક પ્રમાણમાં હોય છે. અશોક વૃના પ્રાચુર્યને લીધે જ તે વનને અશોકવન આ નામથી અભિહિત કરવામાં આવે છે. સપ્તપર્ણ વગેરે નામમાં પણ આ પ્રમાણે જ જાણવું.
શંકા-ગૌણ નામથી આ પ્રધાનતા નિષ્પન્ન નામમાં શું તફાવત છે?
ઉત્તર-ક્ષમા વગેરે ગુણેથી જે ક્ષમણ વગેરે શબ્દોને વાચ્યાર્થ છે, તે સંપૂર્ણ રૂપે વ્યાપ્ત હોય છે. પણ અશોકવન વગેરે નામમાં આવું થતું નથી કેમકે ત્યાં તે નામના વાચ્યાર્થીની જ મ ત્ર પ્રચુરતા રહે છે. આ પ્રચુરતાના સદુભાવમાં ત્યાં બીજા વૃક્ષને અભાવ નથી તે બીજા વૃક્ષો પણ ત્યાં છે જે આ પ્રમાણે અશોકવન વગેરેમાં અશોક વગેરેની સામત્યેન વ્યાતિ