________________
अनुप्रोगवन्द्रिका टीका १२ नामस्थापनयाभेदनि पगर प्रवचनविरुद्धं कर्तुमशक्यं, कथं तर्हि-भावजिनसम्बन्धाभावे प्रतिमा भावजिनं तद्गुणं वा स्मारयितुं शक्ता भवेत् । सर्वथा कुप्रावनिकद्रव्यावश्यकवत् प्रतिमापूजनं कुर्वन्तःकारयन्तश्च मिथ्यात्वं प्राप्नुवन्ति न तु सभ्यक्त्वमिति । इति स्थापना वश्यकम् ॥सू० १२॥
था-। हो यह हो सकता है कि जिस प्रकार भावजिन का दर्शन करनेवाले किसी व्यक्ति को भागोल्लास हो आता है, उसी तरह भक्ति से उनकी उस आकृति का स्मरण करनेवाले जन को भावोल्लास हो आवे-क्यों कि उस आकृति का भावजिन के साथ संबन्ध है यदि भावजिनके साथ उस आकृति को संबन्ध नहीं होवे तो फिर प्रतिमा भावजन और उनके गुणों का स्मरण कराने में समर्थ कैसे हो सकती है ? परन्तु स्थापना का भावजिन के साथ आश्रया श्रयी भावरूप संबंध तो कोई है नहीं-कि जिस से उससे इसका बोध हो जावे । भावजिन की आत्मा का उसमें आह्वान करना, स्थापन करना यह सब तो चिनाज्ञा से बिलकुल बाहिर की बात है। ऐसी प्रवचन विरुद्ध बात को करना अशक्य है इसलिये सर्वथा कुप्रावचनि: द्रव्यावश्यक की तरह प्रतिमा पूजन करने और करानेवाले मिथ्यादृष्टिपने को प्राप्त होते हैं -सम्पत्य को नहीं। इस तरह स्थापनावश्यक का यह स्वरूप है । भावार्थ इसका स्पष्ट है । ॥मूत्र १२॥
આકૃતિ વિદ્યમાન હતી ત્યારે જ આ પ્રકારને સંબંધ અસ્તિત્વ ધરાવતો હતો. હા, એવું સંભવી શકે છે કે જે પ્રકારે ભાવજિનના દર્શન કરનાર કે વ્યક્તિમાં ભાવાસને ઉમળકે આવી જાય છે, એ જ પ્રમાણે ભકિ ભાવપૂર્વક તે આકૃતિનું
સ્મરણ કરનાર વ્યક્તિમાં પણ ભાવલાસને ઉમળકે આવી જાય ખરે, કારણ કે આકૃતિને ભાવજિનની સાથે સંબંધ છે. જે ભાવજિનની સાથે તે આકૃતિને સંબંધ ન હોય, તે તે પ્રતિમા ભાવજનક અને અનેક ગુણેનું સમરણ કરાવવાને સમર્થ કેવી રીતે બની શકે ! પરંતુ સ્થાપનાને ભાવજિનની સાથે આશ્રયાશ્રયી ભાવરૂપ કોઈ સંબંધ તે છે જ નહી. કે જેના દ્વારા તેને બંધ થઈ જાય, ભાવજિનના આત્માનું તેમાં આવાહન કરવું-સ્થાપન કરવુ, એ તે જિનાજ્ઞાની વિરૂદ્ધનું કૃત્ય ગણાય. એવી પ્રવચનવિરૂદ્ધની વાત કરવી જોઈએ નહીં. તેથી સર્વથા કુપ્રવચનિક દ્રવ્યાવશ્યકની જેમ પ્રતિમાપૂજન કરનાર અને કરાવનાર મિચ્છાણિયુકત બની જાય
છે અને સમ્યકત્વથી રહિત જ રહે છે, સ્થાપનાવશ્યક આ પ્રકારનું સ્વરૂપ છે. તેને ભાવાર્થ સ્પષ્ટ હોવાથી વિશેષ સ્પષ્ટીકરણની જરૂર રહેતી નથી. સ. ૧ર.