________________
७०२
अनुयोगदान रहितत्वात् । विगतमलस्वर्णवत् , क्षीणावरणः-क्षीणो निःसत्ताकीभूतः आवरणो यस्य स तथा, अपुनर्भावावरणरहितत्वात् । अपाकृतमलावरणजात्यमणिवत् । उपसंहरंन्नाह-ज्ञानावरणीयकर्मविप्रमुक्तः-ज्ञानावरणीयेन कर्मणा विविधैः अनेकप्रकारः मकर्षण मुक्तः । एषां पदाना नयमतभेदेन भेदो बोध्यः । इत्थं ज्ञानावरणीयक्षया. पेक्षाणि नामान्युक्तानि। निर्मल आकाश में स्थितपूर्ण चन्द्र के जैसा निर्मल प्रकाशवाला हो जाता है इसलिये अविद्यमान आवरणवाला होने से उसका “ अनावरण" ऐसा नाम हो जाता है। अतः अनावरण यह उसकी नाम रूप अवस्था
आवरण के क्षय से निष्पन्न होने के कारण क्षायिक भाव रूप है। आगे किसी भी प्रकार के आवरण कर्म का संबन्ध फिर उस आत्मा से होता नहीं है इसलिये वह निरावरण अवस्था विशिष्ट बन जाता है। तब उसका नाम "निरावरण" ऐसा हो जाता है। इसी प्रकार वह निःसत्ता की भूत आवरणवाला होने के कारण क्षीण मलावरणवाले जात्यमणि के जैसा "क्षीणावरण" इस नामवाला बनजाता है। इस प्रकार विविध प्रकार से ज्ञानावरणीय कर्म द्वारा विमुक्त बने हुए उस आत्मा के ये पूर्वोक्त समस्त नाम ज्ञानावरणीय कर्म के क्षय की अपेक्षा से कहे गये हैं। यद्यपि शब्दनय की अपेक्षा से इनमें कोई भी भेद नहीं है इसलिये નિર્મળ આકાશમાં રહેલા પૂર્ણચન્દ્રના સમાન વિમલ પ્રકાશવાળો બની જાય છે. આ રીતે અવિદ્યમાન આવરણવાળ હોવાને લીધે તેનું “અનાવરણ” નામ નિષ્પન્ન થાય છે આ અનાવરણ” નામ રૂપ તેની અવસ્થા આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલી હોવાને કારણે ક્ષાયિક ભાવરૂપ ગણાય છે.
ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું આવરણ કર્મ તે આત્માને લાગવાનું નથી, તેથી તે આત્મા નિરાવણ અવસ્થા સંપન્ન બની જાય છે. તેથી તેનું નિરાવરણ” નામ નિષ્પન્ન થઈ જાય છે એજ પ્રમાણે તે આત્મા નિ:સત્તાબત આવરણવાળો (આવરણના અસ્તિત્વ વિનાને) બની જવાને કારણે ક્ષીણ મલાવરણવાળા ઉત્કૃષ્ટ મણિની જેમ “ક્ષીણાવરણ” આ નામવાળે બની જાય છે આ પ્રકારે વિવિધ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મમાંથી વિમુક્ત થયેલા તે આત્માને પૂર્વોક્ત સમસ્ત નામો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયની અપેક્ષાએ કહે, વામાં આવ્યાં છે જે કે શબ્દનયની અપેક્ષાએ તે નામો વચ્ચે કંઈ પણ ૮ ન હોવાને કારણે આ શબ્દને પર્યાયવાચી શબ્દો જ ગણી શકાય છે, પરંતુ