________________
I.
अनुयोगद्वारसूत्रे
-
"
तद्यथा - उत्पन्नज्ञानदर्शनधरः - उत्पन्नयोः - अपनीतमलादर्शमण्डलप्रभावत् सकलतावरणापगमादभिव्यक्तयोः ज्ञानदर्शनयोर्धरः = धारकः, अरहा :- नास्ति रहः = रहस्यं यस्यासौ अरहाः - अविद्यमान रहस्यः, नास्य किंचिदपि गोप्यमस्तीति भावः, जिनः- आवरणशत्रुजे तृत्वात् केवली - केवलं संपूर्ण ज्ञानमस्यास्तीति केबलीकेवलज्ञानवान्, क्षीणाभिनिबोधिकज्ञानावरणः- क्षीणमामिनिवोधिकज्ञानावरणंधारण करनेवाले अर्हत जिन केवली - जिस प्रकार-मल के अपगम से आदर्श मण्डल की प्रभा में पदार्थ प्रतिबिम्बित होने लगते हैं, उसी प्रकार - मूलरूप ज्ञानावरण और दर्शनावरण कर्मों के विनाश से उत्पन्न निर्मल अनन्त ज्ञान और अनन्त दर्शन में त्रिकालवर्ति समस्त ज्ञेय झलकने लगते हैं ऐसे ज्ञान और दर्शन को जो धारण करते हैं तथा जो अरहा - जिनके लिये कोई भी जगत का पदार्थ गोप्य नहीं हैं। आवरण
शत्रु के विजेता होने से जो जिन हैं, तथा जिनका ज्ञान संपूर्ण है, इसलिये जो केवली हैं, यहां केवल शब्द का अर्थ सम्पूर्ण ज्ञान है। इस सम्पूर्ण ज्ञान रूप केवल ज्ञान से जो युक्त हैं ऐसे वे उत्पन्न ज्ञानदर्शन को धारण करनेवाले अरहा जिन केवली क्षयनिष्पन्न क्षायिक भावरूप हैं।
अब सूत्रकार प्रत्येक कर्म के नष्ट होने से जो २ नाम होते हैं उनका यहाँ से कथन करते हैं - यह कथन सिद्धपर मेंष्ठी की अपेक्षा से जानना चाहियेक्योंकि वे ही प्रत्येक कर्म के क्षय से क्षायिकभाव रूप निष्पन्न होते हैं।
રીતે અરીસા ઉપરના મેલ દૂર કરી નાખવામાં આવે તે અરીસામાં પદાર્થનું સ્પષ્ટ પ્રતિષિ‘ખ દેખાય છે, એજ પ્રમાણે જ્ઞાનાવરણુ અને દનાવરણુરૂપ કર્મો મળ દૂર થઈ જવાને લીધે ઉત્પન્ન થયેલા નિ`ળ, અનત જ્ઞાન અને શ્મન'ત દર્શનમાં ત્રિકાળવતી સમસ્ત જ્ઞેય પદાર્થો સ્પષ્ટ રૂપે દેખવા માંડે છે. એવા જ્ઞાન અને દર્શનના ધારક અર્હત જિન કેવલી ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવરૂપ છે. ‘ મરહા ’–જેમને માટે જગતને કોઈ પણ પદાર્થો લગે.પ્ય (અદૃષ્ય) નથી અથવા જેમણે કામ, ક્રોધાદ્રિ શત્રુએના નાશ કરી નાખ્યું છે એવાં તીથકર ભગવાનાને અરહા અથવા અર્હત કહે છે. કર્મારિ રૂપ શત્રુઓ પર વિજય મેળવનારા હાવાથી તેમને જિન કહ્યા છે તેમનું જ્ઞાન સપૂર્ણ હાવાથી તેમને કેવલી કહ્યા છે કેવલજ્ઞાન એટલે સ ́પૂર્ણ જ્ઞાન,
હવે સૂત્રકાર પ્રત્યેક કર્મના નાશ થવાથી જે જે નામ થાય છે, તેમનું નિરૂપણ કરે છે આ કથન દ્વિદ્ધ પરમાત્માની અપેક્ષાએ કરવામાં આવ્યુ છે એમ સમજવુ', કારણ કે તેમના પ્રત્યેક કર્મના ક્ષય થવાને કારણે તેએ જ જ્ઞાયિક ભાવ રૂપે નિષ્પન્ન થાય છે.