________________
भनुयोगशार पर शंका की-कि आपका यह कथन युक्ति से संगत नहीं बैठता हैकारण असंख्यात प्रदेशी इस लोक में सबसे अधिक संख्या आनुवर्षी द्रव्यों की ही आती है बाद में इनसे कम अवक्तव्यक द्रव्यों की और इनसे भी कम आनुपूर्वीद्रव्यों की । इस बात को हम इसप्रकार से समझा सकते हैं। लोक असंख्यातप्रदेशी माना गया है-सो लोकके असं. ख्यात प्रदेशों के स्थान में ३० संख्या रख लो-ये ३० ही असंख्यात प्रदेश हैं । अनानुपूर्वीद्रव्य लोंकाकाश के एक २ प्रदेश रूप आधार पर अवगाहित हैं इस अपेक्षा से अनानुपूर्वी द्रव्यों की संख्या ३० आती है। और अवक्तव्यक द्रव्य जो द्विप्रदेशी होता है, वह दो दो प्रदेशों में अवगाहित होता है-इसलिये उसकी संख्या १५ आती है । तथा आनुपूर्वी द्रव्य त्रिप्रदेशावगाढ होता है। इसलिये इनकी संख्या दश आती है । तब सिद्धान्तकार ने इस शंका का उत्तर बहुत सुन्दरीति से किया है-उन्होंने उसे समझाया कि जैसा तुम कह रहे हो वैसा नहीं है। જોાિ મારા ઘર ઘરેશમિરર પરે પરિવાર અને ગુજરિ रूप अनानुपूर्वी द्रव्यों का आधारस्थल है एक आनुपूर्वी द्रव्य में आकाश લાગતું નથી પિતાની શંકાના સમર્થનમાં તે એવી દલીલ કરે કે-અસં. ખ્યાત પ્રદેશવાળા આ લેકમાં અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યા સૌથી વધારે છે, અવક્તવ્યક દ્રવ્યોની સંખ્યા અનાનુપૂવ દ્રો કરતાં ઓછી છે અને આનુપૂવ દ્રવ્યોની સંખ્યા તે અવક્તવ્યક દ્રવ્ય કરતાં પણ ઓછી છે. નીચેની કલ્પના દ્વારા તે પિતાની આ માન્યતાનું સમર્થન કરે છે. લેકના અસંખ્યાત પ્રદેશ માનવામાં આવ્યા છે. ધારો કે લેકના ૩૦ પ્રદેશ છે અનાનુપૂવ દ્રવ્ય લેકાકાશના એક એક પ્રદેશ રૂ૫ આધાર પર અવગાહિત છે. તેથી ૩૦ પ્રદેશમાં અવગાહિત અનાનુપૂવ દ્રવ્યની સંખ્યા ૩૦ ત્રીસ થાય છે અવક્તવ્યક દ્રવ્ય કે જે બેટદેશી હોય છે તે કાકાશના બબ્બે પ્રદેશોમાં અવગાહિત હોય છે. તેથી તેમની સંખ્યા ૧૫ ની થાય છે. તથા આપવી દ્રવ્ય લોકાકાશના ત્રણ ત્રણ પ્રદેશમાં અવગાહિત હેવાથી ૩૦ પ્રદેશમાં અવગાઢ આનુપૂવી દ્રવ્યોની સંખ્યા બાકીના બન્ને દ્રવ્ય કરતાં ઓછી થવા છતાં આપ શા કારણે એવું કહે છે કે આનુપૂવ દ્રવ્ય બાકીના બને દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણાં હોય છે?
આ શંકાનું અહી નીચે પ્રમાણે સમાધાન કરવામાં આવ્યું છે...તમે કહે છે એવી વાત નથી, કારણ કે આકાશને એક એક પ્રદેશ ભિન્ન ભિન્ન રૂપે પરિણત થયેલ અનેક ત્રણ આદિ આશુરૂપ આનુપૂવી દ્રવ્યોનું આધારસ્થાન છે. એક આનુપૂવ દ્રવ્યમાં આકાશમાં જે ત્રણ પ્રો ઉપયકત થાય