________________
अनुयोगवन्द्रिका टीका सूत्र १११ द्रव्यप्रमाणद्वारनिरूपणम् ४६३ क्योंकि यहांपर क्षेत्र की अपेक्षा-आनुपूर्वी आदि का विचार चल रहा है। अत: एक प्रदेशात्मक असंख्यात विभागों में एक एक विभागों में एक २ आनुपूर्वी आदि द्रव्य रहता है । यद्यपि एक प्रदेश में द्रव्य की अपेक्षा अनेक आनुपूर्वी आदि द्रव्य रहते हैं-परन्तु वे सब एक प्रदेश में आधारभूत होने के कारण एक माने जाते हैं। अतः इस प्रकार से एक प्रदेशरूप विभाग में रहे हुए ये अनेक द्रव्य एक प्रदेशरूप आधार की अपेक्षा एक प्रदेशावगाही होने के कारण एक अनानुपूर्वी द्रव्य रूप पड़ते हैं । इस प्रकार लोक के एकप्रदेशात्मक असंख्यात विभागों में अनानुपूर्वी द्रव्य असंख्यात ही हो जाते हैं । इसी प्रकार से अवक्तव्यक द्रव्य और अनानुएवीं द्रव्य भी असंख्यात सध जाते हैं। क्योंकि लोक के बिप्रदेशात्मक विभाग जष असंख्यात हैं तो इनमें जितने भी द्विप्रदेशी
आदि द्रव्य रहेंगे वे सब द्विप्रदेशावगाही होने के कारण एक द्विप्रदेशास्मक विभाग में एक अवक्तव्यक द्रव्य रूप से स्वीकृत माने जावेगें। इस विप्रदेशात्मक एक विभाग में जब अवक्तव्यक द्रव्य रहता है तो दिप्रदेशास्मक असंख्यात विभागों में असंख्यात ही अवक्तव्यक द्रव्य रहेगें। દ્રવ્ય રહે છે. અહીં ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂવ આદિને વિચાર ચાલી રહ્યો છે, તેથી એકપ્રદેશાત્મક અસંખ્યાત વિભાગોમાંના પ્રત્યેક વિભાગમાં એક એક આનુપૂર્વી આદિ દ્રવ્ય રહે છે. જો કે પ્રત્યેક પ્રદેશમાં દ્રવ્યની અપેક્ષાએ અનેક આનુપૂર્વી આદિ દ્રવ્ય રહે છે, પરંતુ તેઓ બધાં એક પ્રદેશમાં આધારભૂત હોવાને કારણે તેમને એક માનવામાં આવેલ છે. આ રીતે એકપ્રદેશ રૂપ વિભાગમાં રહેલાં અનેક દ્રવ્યો એક પ્રદેશરૂપ આધારની અપેક્ષાએ એક પ્રદેશાવગાહી હોવાને કારણે એક અનાનુપૂર્વી દ્રવ્ય ૨૫ ગણવાને ગ્ય બને છે. આ રીતે લેકના એક પ્રદેશાત્મક અસંખ્યાત વિભાગોમાં અનાનુપવી ક અસંખ્યાત લેવાની વાત સિદ્ધ થઈ જાય છે. એજ પ્રમાણે અવક્તવ્યક દ્રવ્ય અને આનુપૂવી દ્રવ્ય પણ અસંખ્યાત હેવાની વાત સિદ્ધ થઈ જાય છે, કારણ કે લેકના દ્વિપદેશાત્મક વિભાગ અસંખ્યાત હેવાથી તેમાં જેટલા ઢિપ્રદેશી આદિ દ્રવ્ય રહેશે તે સૌ પણ હિપ્રદેશાવગ હી હોવાને કારણે એક દ્વિપદેશાત્મક વિભાગમાં એક અવક્તવ્યક દ્રવ્ય રૂપે સ્વીકૃત થયેલાં માની શકાશે. આ દ્વિપદેશાત્મક એક વિભાગમાં જે એક અવકતવ્યક દ્રવ્ય રહેતું હોય, તે ક્રિપ્રદેશાત્મ અસંખ્યાત પ્રદેશમાં અસંખ્યાત અવકતવ્યક દ્રએ રહી શકે, એ વાત પણ સિદ્ધ થઈ જાય છે. આ રીતે અવકતવ્યક છે અસંખ્યાત લેવાનું કથન પણ સિદ્ધ થઈ જાય છે.