________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १११ द्रव्यप्रमाणद्वारनिरूपणम् क्षेत्रत मानुर्वीत्वेन निर्दिष्टानि, त्रिप्रदेशादि स्कन्धाधारभूताः क्षेत्रविभागाथ असंख्येयप्रदेशात्मके लोकेऽसंख्याता भवन्ति, अतो द्रव्यतया बहूनामप्यानुर्गद्रयाणां क्षेत्रावगाहमपेक्ष्य क्षेत्रक्यमाश्रित्य तुल्यपदेशावगाहानामेकत्वात् क्षेत्रानुपू. ठामसंख्यातान्येवानुपूर्वी द्रव्यागि भवन्तीति। अथानानुपूर्यवक्तव्यकद्रव्यविषये शाह-एवं' इत्यादि । एवम्=मानुपूर्वीद्रव्यवत् द्वे अपि-अनानुपूर्यवक्तव्यक द्रष्यामि असंख्पेयानि बोध्यानि । अयं भावः-एकैकपदेशावगाढं बहूपि द्रव्यं क्षेबत एकानानुपूर्वी । लोकस्य प्रदेशा असंख्याताः सन्ति, अतस्तत्तुल्यमसंख्य. हुए द्रव्य क्षेत्र की अपेक्षा आनुपूर्वीरूप से कहे गए हैं । तीन आदि प्र. देशवाले रकंत्रों के आधारभूत क्षेत्र विभाग असंख्यात प्रदेशी लोक में असंख्यात हैं । इसलिये द्रव्य की अपेक्षा बहुत भी आनुपूर्वीद्रव्य तुल्य प्रदेशवाले क्षेत्र में अवगाह की अपेक्षा करके एक मान लिये जाते हैंअर्थात् आकाशरूप क्षेत्र के तीन प्रदेशों में त्रिप्रदेशवाले, चार प्रदेश बाले, पांच प्रदेशवाले छह आदि अनंत प्रदेशवाले अनेक आनुपूर्वीद्रव्य अवगाहित होकर रहते हैं । परन्तु ये सब द्रव्य तुल्यप्रदेशावगाही होने के कारण एक हैं। क्षेत्रानुपूर्वी में लोक के ऐसे त्रिपदेशात्मक विभाग असंख्यात हैं । इसलिये आनुपूदिव्य भी तत्तुल्य संख्यावाले होने के कारण असंख्यात होते ही हैं । इसी प्रकार-आनुपूर्वी द्रव्य की तरहअनानुपूर्वी, अवक्तव्यक द्रव्य भी अमंख्यान ही हैं। तात्पर्य कहने का यह है कि लोक के एक एक प्रदेश में अवगाही अनेक द्रव्य क्षेत्र की
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-આકાશના ત્રણ આદિ પ્રદેશમાં રહેલા દ્રવ્યને ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી રૂપ કહેવામાં આવે છે. ત્રણ આદિ પ્રદેશવાળા આંધના આધારભૂત ક્ષેત્રવિભાગે અસખ્યાત પ્રદેશી લેકમાં અસંખ્યાત છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ ઘણાં જ આનુપૂર્વી દ્રવ્યને તથપ્રદેશવાળા ક્ષેત્રમાં અવગાહની અપેક્ષાએ એક માનવામાં આવેલ છે એટલે કે આકાશરૂપ ક્ષેત્રના ત્રણ પ્રદેશમાં ત્રણ પ્રદેશવાળાં, ચાર પ્રદેશવાળાં, પાંચ પ્રદેશવાળાં અને છ આદિ અનંત પ્રદેશવાળાં અનેક આનુપૂવ દ્રવ્ય અવગાહિત થઈને રહે છે, પરંતુ તે સઘળાં દ્રવ્ય તુલ્યપદેશાવગાહી હવાને કારણે એક છે. ક્ષેત્રાનુપૂર્વમાં લેકના એવાં ત્રિપ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે. આનુપૂવ દ્રવ્ય પણ તેના જેટલી જ સંખ્યાવાળા હોવાથી અસંખ્યાત જ હોય છે. એ જ પ્રમાણે (અનુપૂવી દ્રવ્યોની જેમ) અનાનુપૂવી દ્રવ્યો અને અવક્તવ્યક દ્રવ્ય પણ અસખ્યાત જ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે હેકના એક એક પ્રદેશમાં અવગાહી અનેક દ્રવ્યો પણ ક્ષેત્રની અપેક્ષાએ