________________
अनुयोगधारणे
मनोद्विविधं-द्रव्यभावभेदात् । तत्र द्रव्यमनो मनोवर्गणाः । संज्ञिना मनोबर्गणा गृहीताः सत्यो मन्यमानाश्चिन्त्यमाना भावमनोऽभिधीयते ।
२६
तत्रेह भावमनः परिगृह्यते । भावमनसः पर्यायाश्च परेषाम् अर्द्धतृतीय द्वीपाभ्यन्तरवर्त्तिसंज्ञिपञ्चेन्द्रियाणां चिन्त्यमान विषयाऽध्यवसायरूपाः । यथा - अन्यः कश्चिदेवं चिन्तयेत् - आत्मा कीदृशः १ अरूंपी, चेतनास्वभावः कर्मणां कर्ता तत्फलभोक्त। चेत्यादयो ये ज्ञान विशेषरूपारतस्यात्मनः परिणामविशेषा तेषां यद् ज्ञानं तन्मन:पर्ययज्ञानम् ।
भाव मन के भेद से मन दो प्रकार का होता हैं । इनमें मनोवगणारूप तो द्रव्य मन हैं तथा संज्ञी जीव उन मनोवर्गणाओं को ग्रहण करके उनके निमित्त से जो विचार करता है वह भावन हैं। यहां पर भावमन का ग्रहण हुआ हैं । मनः पर्यवज्ञानी दूसरों के इस भावमन की पर्यायों को कि जो अढाई द्वीपवर्ती संज्ञी पंचेन्द्रिय प्राणियों द्वारा विचारी गई हैं उन्हें साक्षात् जानता है । जैसे कोई यह विचारे कि आत्मा कैसा है ? " अख्पी है चेतना स्वभाववाला है, कर्मों का कर्ता है, और उन कर्मों के फलों का भोक्ता है "इस तरह ये ज्ञानाविशेषरूप जो उस आत्मा के विचारित परिणाम विशेष है उन परिणाम विशेषों का जो ज्ञान है वह मनःपर्यव ज्ञान है । अर्थात् मनःपर्ययज्ञानी इन से कल्पित मन की पर्यायों को साक्षात् जानता है । इससे यह बात ध्वनित होती है कि मन:पर्ययज्ञानी मन को ही प्रत्यक्षरूप से जानता है, चिन्तनीय वस्तुओं को नहीं ।
દ્રવ્યમન અને ભાવમનના ભેદથી મન એ પ્રકારનુ કહ્યું છે. આ બન્નેમાંનુ' જે દ્રવ્ય મન છે તે મનાવ`ણારૂપ છે, તે મનેાવણાઓને ગ્રહણ કરીને તેમના નિમિત્તથી સંજ્ઞી જીવ જે વિચાર કરે છે તે ભાવમનરૂપ છે. અહી ભાવમન ગ્રહણ કરવામાં આવ્યુ છે. અઢી દ્વીપવતી સંજ્ઞી પંચેન્દ્રિય જીવેા દ્વારા વિચારવામાં આવેલી ભાવમનના પર્યાયને મન:પર્યવજ્ઞાની જીવ સાક્ષાત્ જાણે છે. જેમ કે કાઈ એવા વિચાર કરે કે “આત્મા કેવા છે ? શું તે અરૂપી છે? શું તે ચેતના સ્વભાવવાળા છે ? શું તે કર્મના કર્તા અને તે કર્મોનાં લેાના ભાકતા છે ?” આ પ્રકારનું આ જ્ઞાનવિશેષરૂપ ને આત્માદ્વારા વિચારિત જે પરિણામવિશેષ છે, તે પરિણામવશેષને જાણનારૂ જે જ્ઞાન છે, તે જ્ઞાનનું નામ મન:પર્યવજ્ઞાન છે. એટલે કે મનપવજ્ઞાની જીવ આ સકલ્પિત મનના પર્યાયાને સાક્ષાત જાણી શકે છે. આ કથન દ્વારા એ વાત સૂચિત થાય છે કે મનપવજ્ઞાની જીવ મનની પર્યાયને જ પ્રત્યક્ષરૂપે જાણે છે-ચિન્તનીય वस्तुमाने तो नथी,