________________
२९५
अनुयोगबन्द्रिका टीका सूत्र ७३ नामाचानुपूर्वी निरूपणम्
संग्रहस्थ खलु एकोऽनुपयुक्तः, अनेके वाऽनुपयुक्ता आगमतो द्रव्यानुपूर्वी मानुपूज्यौं वा एकैव द्रव्यानुपूर्वी बोध्या। ऋजुमूत्रस्य एकोऽनुपयुक्त आगमन एका द्रव्यानुपूर्वी, पृथयों नेच्छति । त्रयाणां शब्दनयानां झायकोऽनुपयुक्तोऽवस्तु, करमान ? यदि शायकः, अनुपयुक्तो न भवति, यदि अनुपयुक्तः, ज्ञायको न भवति तस्माद् नास्ति तन्मते आगमतो द्रव्यानुपूर्वी । अत्रोक्तानां शिक्षितादि पदानां व्याख्या पूर्ववद् बोध्या । एतदुपसंहरन्नाह-सैपाऽऽगमतो द्रव्यानुपूर्वीति । जानना चाहिये संग्रहनय की ऐसी मान्यता है कि एक द्रव्यानुपूर्ण है। नैगम और व्यवहार नय की मान्यता के अनुमार द्रव्यानुपूर्वी जो एक और अनेकरूप है-सो यह नय ऐसा कथन करता है कि मामान्यतत्व के आधार पर समस्त द्रव्यानुपूर्वियां एक ही हैं-भिन्न २ अनेक नहीं। ऋजुसूत्रनय की मान्यतानुसार वर्तमान क्षण में एक अनुपयुक्त साधु आगम की अपेक्षा एक आनुपूर्वी है। यह नय आनुपूर्वी में भिन्नताअनेकता नहीं मानता है। तीन शब्दनय की मान्यतानुसारज्ञायक होकर भी जो अनुपयुक्त होता है वह अवस्तु स्वरूप है। क्यों कि जो ज्ञायक होगा वह अनुपयुक्त नहीं होगा, जो अनुपयुक्त होगा वह ज्ञायक नहीं होगा। इसलिये आगम की अपेक्षा लेकर जो द्रव्यानुपूर्वी बनती है वह नहीं है। यहां पर जो शिक्षित आदि पद आये हैं उनकी व्याख्या पहिले की व्याख्या के ममान समझनी એકત્વ અને ત્વનું કથન સમજવું જોઈએ. સંગ્રહનાની એવી માન્યતા છે કે એક જ દ્રવ્યાનુપૂવી છે. નૈગમનય અને વ્યવહાર જ્યની માન્યતા અનુસાર દ્રવ્યાનુપૂવી જે એક અને અનેકરૂપ છે તેનું કારણ એ છે કે આ નય એવું કથન કરે છે કે સામાન્ય તત્ત્વના આધાર પર સમસ્ત દ્રવ્યાનુપૂર્વી એ એક જ છે-ભિન્ન ભિન્ન અનેક-નથી. જુસૂત્ર નયની માન્યતા અનુસાર વર્તમાન ક્ષણે એક અનુપયુક્ત સાધુ આગમની અપેક્ષાએ એક આનુપૂર્વી છે. આ નય આનુપૂર્વમાં ભિન્નતા (અનેકતા)ને માનતા નથી. ત્રણે શબ્દોની માન્યતા અનુસાર જ્ઞાયક હોવા છતાં પણ જે અનુપયુક્ત હોય છે તે અવસ્વસ્વરૂપ છે. કારણ કે જે જ્ઞાયક હશે તે અનુપયુક્ત અહી હોય અને જે અનુપયુત હશે તે નાયક નહીં હોય, આ પ્રકારની તે ત્રણે શબ્દ નાની માન્યતા છે. તેથી આગમની અપેક્ષાએ જે દ્રવ્યાનુપૂવી બને છે તેને આ ત્રણે શબ્દનોની માન્યતા અનુસાર સદભાવ જ હાત નથી. અહીં જે શિક્ષિત આદિ પદે આવ્યાં છે તેમની વ્યાખ્યા આગળ આપ્યા પ્રમાણે જ સમજવી. આ પ્રકારનું આગમ દબાવી સ્વરૂપ છે.