________________
१०
अनुयोगद्वारपत्रे एकांशावलम्बनेन प्रतीतिपथं प्रापयतीति नयः, नयनम् अनन्तधर्मात्मकस्य वातुनो नियतकधर्मात्मकतावलम्बनेन प्रतीतो प्रापणं नयः। अनन्तधर्मात्मकस्य वस्तुन एकांशपरिच्छेदो नय इति ४। अत्र नगरदृष्टान्तमाह___यथा द्वाररहितं नगरं नगरमेव न भवति । यद्येकस्यामेव प्राच्यां दिशि द्वारं भवेत्, तर्हि तत्र गजरथतुरगपदातीनों नगरवासिनां तदितरेषामागन्तुकानां जनानां च संघर्षे निर्गमः प्रवेशो वा दुष्करोऽनर्थकरश्च भवति । अवलम्बन से जो प्रतीति कराता है, इसका नाम नय है। नगर के दृष्टान्त से इन चारों द्वारा का स्पष्टीकरण इस प्रकार से है-जिस नगर को र नहीं होता है वह वास्तव में नगर ही नहीं माना जाता है। जिस नगर में केवल पूर्वदिशा में ही द्वार हो तो वहां के रहनेवाले गज, तुरग आदि जानवरों का मनुष्यो का, तथा बाहर से आये हुए प्राणियों का आने जाने में संघर्ष होने पर प्रवेश और निर्गम दुष्कर बन जाता है, तथा वह आना जाना अनर्थोत्पादक भी होता हैं। इसी प्रकार से उस नगर में प्रवेश करने के लिये केवल पूर्व और पश्चिम दिशा में एक २ द्वार हो तो ऐसी स्थिति में यद्यपि पूर्व पश्चिम दिगविभागवती प्राणियों को आने जाने में सरलता भले ही रहे, परन्तु जो और दिशाओं में वहां रहते हैं, उन्हे तथा बाहर से आनेवाले जो प्राणी हैं उन्हें और गज, रथ तुरग, आदि जो जानवर हैं-उन्हें संघर्ष તેનું નામ અનુગમ છે. અનેક ધર્માત્મક અર્થાત્ અનેક ધર્મના સ્વભાવવાળી વસ્તુની જે એકાંશના અવલંબનથી પ્રતીતિ કરાવે છે તેનું નામ નય છે.
નગરના દષ્ટાન્ત દ્વારા આ ચાર દ્વારેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
જે નગરને દરવાજે જ ન હોય તેને વાસ્તવિક રીતે તે નગર જ કહી શકાય નહીં. કેઈ નગરને માત્ર પૂર્વાદિ કોઈ એક જ દિશામાં એક જ દરવાજે હોય, તે નગરમાં દાખલ થવાનું કે તે નગરમાંથી બહાર જવાનું કાર્ય મુશ્કેલ બની જાય છે, કારણ કે હાથી, ઘોડા આદિ પ્રાણીઓ તથા મનુષ્યની અવરજવરમાં સંઘર્ષ થવાને કારણે તે નગરમાં પ્રવેશ કરવાનું કે તે નગરમાંથી બહાર નીકળવાનું કાર્ય દુષ્કર બની જાય છે, તથા તે અવર-જવર કયારેક અનર્થોત્પાદક પણું બની જતી હોય છે. કઈ નગરમાં પૂર્વ પશ્ચિમ બે દિશામાં બે દ્વાર હોય તે તે તે દિશામાં રહેલા પ્રાણીઓ અને મનુષ્યને તો અવર જવર કરવાની અનુકૂળતા રહે છે, પરંતુ અન્ય દિશાઓમાં જે પ્રાણીઓ અને મનુષ્ય રહેતા હોય છે, તેમને તે અવર-જવરમાં મુશ્કેલી જ પડે છે. અન્ય દિશાઓમાંથી નકારમાં પ્રવેશ કરતાં હાથી, રથ ધડા આદિ પ્રાણીઓ અને નગરની બહાર જતા પ્રાણુઓ વચ્ચે સંઘર્ષ થયા જ કરે છે, તે કારણે તે