________________
अनुयोगचन्द्रिका टीका मङ्गलाचरणम्
इह मनुष्यजन्म दुलभं, यथा-केनापि क्रीडापरेण देवेन यदि माणिकयमयं स्तम्भं वज्रेण चूर्णीकृत्य परमाणुतुल्यं तच्चूर्ण नलिकान्तर्निधाय मेरुशिखरं समालय फत्कृतममीग्णम्नच्चूर्ण सकलं सर्वतः समुड्डायितं भवेत् । तदनन्तरं च यदि विक्षिप्ताम्ने परमाणवः प्रचण्डपवनो ताः सर्वासु दिक्षु दूर गता एकै कशो विभिन्नाः पतिताः म्यु स्तदा तान् परमाणुरूपान् सर्वतः संचित्य तेः पुनः
में घासीलाल मुनिव्रति भव्य जीवों के उपकार के निमित्त प्रवचन के सिद्धान्त को स्पष्ट करनेवाली अनुयोगद्वार मूत्र पर अनुयोगचन्द्रि का नाम की सरल व्याख्या को कि जो भव्य जीवों के लिये आनन्दप्रद है-रचता हूं । ॥४॥
- इस चतुर्गतिरूप संमार में मनुष्य जन्म बहुत दुर्लभ है। इस की दुर्लभता शास्त्रकारोंने इस प्रकार से प्रकट की है-जैसे क्रीडा में तत्पर बना हुआ कोई-देव माणिक्य के स्तम्भ को वज्र से तोडकर चूर २ कर देवें,
और फिर उस चूर्ण को एक नली के भीतर भरकर मेरु के शिखर पर खडा २ अपनी फूंक से इधर उधर दिशाओं में उसे सब ओर उडादेवें। इस तरह सर्व दिशाओं में विखरे हुए वे चूर्ण परमाणु कि जिन्हें प्रचंड वायु के वेग ने एक २ करके बहुत अधिक दूरतक तितर बितर कर लिया है अब यदि वह देव-उन विखरे हुए विभिन्न परमाणुओं को सर्व दिशाओ से एकत्रित
ભવ્ય જીના ઉપકારને માટે, પ્રવચનના સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ કરનારી, અનુયાગદ્વાર સૂત્રની અનુગચન્દ્રિકા નામની સરળ વ્યાખ્યા, કે જે ભવ્ય જીને માટે આનંદપ્રદ છે, તેની હું ઘાસીલાલજી મુનિ, રચના કરૂં છું. ૪
ચાર ગતિવાળા આ સંસારમાં મનુષ્યજન્મની પ્રાપ્તિ થવી ઘણી દુકર છે. તેની દુષ્કરતાનું શાસ્ત્રકારોએ નીચેના ઢટાન્ડ દ્વારા પ્રતિપાદન કર્યું છે.
ધારે કે કઈ એક દેવ ક્રીડામાં તત્પર બનેલો છે. તે વાની મદદથી માણેકના સ્તંભને તેડી નાખીને તેના ચૂરેચૂરા કરી નાખે છે. ત્યાર બાદ તે ચૂર્ણને એક નળીમાં ભરી લે છે. ત્યારબાદ તે દેવ તે માણેકના ભૂકાથી ભરેલી નળીને લઈને મેરૂ પર્વતના શિખર ઉપર જઈને ઊભો રહે છે અને કુંક મારી મારીને તે નળીમાં ભરેલા માણેકના ભૂકાને ચારે દિશાઓમાં ઉડાડી દે છે. ત્યાર બાદ પ્રચંડ વાયુ કુંકાવાને લીધે ચારે દિશાઓમાં વિખરાયેલા તે માણેકને પરમાણુઓ દૂર દૂર સુધી લાડી જઈને વેર વિખેર થઈ જાય છે. હવે ધારો કે તે દેવ એ વિચાર કરે કે સર્વ દિશાઓમાં વેરવિખેર પડેલા તે માણેકના પરમાણુઓને એકત્ર કરીને ફરીથી