________________
૧૫૬
૪
કૈવલ જ્ઞાન નિધિ પ્રગટે અમારે અક્ષય સુખનેા ઉજમણે રે, જે પદને તમે પામ્યા પ્રભુજી, તે પદ અમને લેણુા રે. ંય સહસ્ર ત્રણુ સાલ દીવાલી, આનંદ આનંદ કરણેા રે, ‘ઘાસીલાલ’ અને મેારખી સંઘને, સદા તમારે શરણે રે.
૫
॥ ૨ ॥
॥ શ્રી પદ્મ પ્રભુની સ્તુતિ !
પદ્મ પ્રભુના નિત્ય અપના તન મન
ગાયા કરે,
આધાર છે,
ગુણુ જીન ને નમાયા કરે.. સર્વને સસારમાં એક ધર્મના થાય ખેડા પાર જીનના જાપના નીરધાર છે; એવું જાણીને દિલમાં વસાયા કરા. પદ્મની સુવાસના ચારે તરફ છાઇ રહી, ગુણુ પારાવાર છે જનતા સહુ ગાઈ રહી; નિજાનંદ જીણું≠ વધાયા કરે. પદ્મ માત સુષમા તાત શ્રીધર પુનીત જેનાં નામ છે, સ્વ થી આવ્યા ચવી કૌસખી રૂડું ધામ છે; ભાવી ભવ્યાના ભાગ્ય સવાયા કરે।. જ્ઞાનચક્ષુ આપનારા પૂજ્ય ઘાસીલાલ છે, શાંત જૈનાચાર્યના સુનમ્ર નાનેા બાળ છે; કરૂણા સિંધુના હૈયે રમાયા કરે. ધન્ય વિરમગામ હર્ષોંનદના ભંડાર છે, સહસ્ર દેશ સાલ માંહી ધર્મના જયકાર છે; મુની કહે કનૈયા, જીન ગાયા કરેા. પદ્મ
અદ્ભુત નવસ્મરણ
મુખ્ય પુસ્તક મીલનેકા પત્તા ધર્મદાસ જૈન મિત્રમ`ડળ મુ. રતલામ, નારઈપુરા ચેામકીપુલ.
પદ્મ
૫૧૦
પદ્મ
પદ્મ
૧
૨
૩
૪
૫
૧૫૮