________________
૧૫૫
ધ્યાન ક્ષીરસમુદ્ર બીચ મન, આનન્દ લહરે પાવે રે ! નિત્ય નવી હર્ષ વધાઈ મેરે, ચેતન મોક્ષ સિધાવે રે પદા અનેક “ભૂપ અઠ્ઠાણું ચૌમાસે, અમર પડ બજાવે રે ઘાસીલાલ પંચમહાલ “લીમડી' દીવાલી હર્ષાવે રે .
તજ- ક્રિશ્ન કનૈયાલાલ શાનિત જીણુંદ જપતે જા૫ લીલાલહેર કરાવે, મુઝઘર મંગલાચાર હારો મન હરષાવે ટેકા ઉઠી પ્રભાતે જિનવર દેવ જયતે જે મન ભાવે; જપતે હી આનંદ હોય જે અમૃત રસ પાવે. એવા માન સરોવર જીનવર નામ જીન ગુણ કમલ ફુલાવે, અક્ષય સુખકી મહક મુઝ મન ભમર લુભાવે. મારા શાંતિનામ મુજ આંગનેમેં આનંદ છાવે, પગ પગ પ્રગટે નિધાન મેરી ચિંતા જાવે. મારા શાંતિ જીણુંદ પર ધ્યાન શિવપુર નગર સિધાવે, અનંત સુખ કી લહર તિરૂપ સુહાવે. ઝા દેશ દેશને ભૂપ અગતે પાખિ ૫લાવે, દામનગર “ઘાસીલાલ દિવાળી દિન ગાવે. પા
રાગ:-વૈષ્ણવ જન તો તેને કહીએ મહાવીરને શરણે અમારે, ભવસાગરથી તરણ રે, કમ કાપીને જવું મોક્ષમાં અવિચલ પદમાં રહેણે રે, ટેકક પારસમણું સમ, નામ તમારૂં, નિશદિન હિયે સુમરણે રે, પાપ મેલને દૂર હટાવી, જતિ રૂપને વરણો રે. ૧ રોગ શેગ દાલીદર ચિંતા, વિધ્ર સભી મુજ હરણો રે, વિજય લક્ષ્મી પામી ખજાને, આત્મ ગુણેને ભરણે રે. ૨ કામધેનુ સમ નામ તમારે, અમૃત રસને ઝરણે રે, નિતનવ મંગલ વરતે મહારે, અતઃકરણને ઠરણો રે. ૩
અભુત નવસ્મરણ
૧૫૭