________________
૯૬
તૂટી ગયા—ખડેરા બન્યા. કેટલાએ માનવીએ પર વિષધર ભૂજ‘ગેાસર્પા તૂટી પડયા. અને મેાતનાં તાંડવ ખેલાયાં.
નધાઃ પૂર’સમાયાન્ત, દલ્લા ધાવન્તિ: સતઃ । વિષધૂમાદ્દદૃષ્ટિહીના, વિદ્યુત્પાતહતા અપિ ૧૩મા
(૧૩) પાણીનાં પૂર ચઢવાથી નદીએ ગાંડાતૂર બની અને કેટલાએ માનવીઓને પેાતાની ગેાદમાં સમાવી લીધા. ધરતીએ જ્યાં જ્યાં માગ આપ્યા ત્યાં ત્યાં પાણીની ઘુમરીએ લેતી ગાંડાતુર મની દેડવા માંડી. માનવીએાના જીવ તાળવે ચેટચા અને વ ખચાવવા આમ તેમ દેાડવા માંડ્યા. ઝેરી ગેસ વાયુના કારણે કેટલાએ વેાએ પેાતાની આંખનાં રતન ગુમાવ્યાં. અંધાપા મેળવ્યા, કાળજા ફાડી નાખે તેવા કાટકા સાથે વિજળીએ પડતાં કેટલાએ વાના ઘાણ વળી ગયા. મેાતના માંમાં ધકેલાયા.
પતન્તિ યત્રતત્રાપિ, સંઝાવાતહતા ગૃહઃ । બ્રૂકમ્પચલિતાક્ષેત્ર, જના ઉદ્વિગ઼માનસાઃ ।।૧૪।
(૧૪) ભયંકર આંધિ વાવાઝાડાને કારણે ગગનચુંબી ઈમારતે ધરાશયી-જમીન ઢાસ્ત થવા માંડી. ધરતી કંપને કારણે ધરતી પગ નીચેથી સરવા માંડી, જાણે કે ધરતી હીયેાળે ચઢી. જાન સટાસટના સમય છે. જાન બચાવવા શું કરીએ ? કયાં જઇએ ? માનવીએનાં મન ઉદ્વેગનાં હીલેાળે હીંચવા માંડ્યાં.
તમઃ પ્રચ્છન્દદેહાક્ષ, ન પશ્યન્તિ પરસ્પરમ્ । સજાતા ભયભીતાશ્ર, જના: કલ્પાન્તશ ́કયા ૫૧મા
(૧૫) ચારે તરફ ઘાર અંધકાર વ્યાપી રહ્યો છે, કાઇ કાઈનાં માઢાં જોઇ શકાતાં નથી. માનવીએનાં હૈયાં ભયથી ફફડી રહ્યાં છે.
આ શું થવા બેઠું છે ? પ્રલય કાળનાં તાંડવ તે નહિ હાય ! પ્રલયની શકાથી માનવીએના જીવ તાળવે ચોંટ્યા. માત હથેળીમાં દેખાવા માંડ્યુ.
અદ્ભુત નવસ્મરણ
૯૮