________________
૪૩૫
ઉત્તરઃ બાણ કરેડ એગણ સાઈઠ લાખ પચીસ હજાર નવસે પચીસ (૯૨૫૯૨૫૯૨૫) પલ્યોપમ તથા એક પત્યના ચોથા ભાગ દેવતાનું આયુષ્ય બધે. ૪ પ્રશ્નઃ એક ઘડીને સંબર કરે તે શું ફલ થાય ?
ઉત્તરઃ છેતાલીસ કેડ એગતીસ લાખ બાસઠ હજાર નવસે સાડા બાસઠ (૪૬૨૯૬ ૨૯૬૨) પલ્ય દેવના આયુવ્યને બંધ કરે.
૫ પ્રશ્નઃ નવકાર મંત્રની એકમાળા સ્થિર ચીત્તથી ગણવાનું શું ફલ થાય ?
ઉત્તરઃ ઓગણીસ લાખ ત્રેસઠ હજાર બસો બાસઠ (૧૯૬૩• ૨૬૨) પલ્ય જેટલું દેવતાનું આયુષ્ય બાંધે.
. ૬ પ્રશ્નઃ એક વખતે આનુપૂવી શુદ્ધ ચીત્તથી ગણવાથી શું ફલ થાય? Bas SE 8 s છે. 2012. RG - ગs " - ઉત્તરે જઘન્ય ૬૬ સાગર ઉત્કટ ૫૦૦ સાથે ના પાય કમ ક્ષય કરે.
- દ કર !!\ 5 12 5 e f g: