________________
૪૩૪
કરે (૮) ચાર કષાય કરે (૯) ધર્મ ઉપકરણને અવિનય કરે (૧૦) બીજાનું અપમાન કરે, આ દશ મનના દોષ. (૧૧) ખરાબ વચન બેલે. (૧૨) વિના વીચાર્યા બેલે (૧૩) ધર્મ વિરૂદ્ધ બોલે (૧૪) અક્ષરપદ પુરા ન કરે (૧૫) કલેશ ઝઘડા કરે (૧૬) ચો૨ વિકથા કરે (૧૭) હાંસી મશ્કરી કરે (૧૮) અશુદ્ધ પાઠ બેલે (૧૯) ઉપયોગ વિના અસાવધાનીથી બેલે (૨૦) ગરબડ બેલે, આ દશ વચનના દોષ (૨૧) અગ્ય આસને બેસે (૨૨) અસ્થિર આસને બેસે (૨૩) દ્રષ્ટિની ચપળતા કરે (૨૪) સા દ્ય પાપનાં કામ કરે, (૨૫) બીજાને આશરો લઈને બેસે (૨૬) વારંવાર શરીર સંકેચે (૨૭) અલંગ મરેડે (૨૮) વિના પુંજે હલન ચલન કર (૨૯) મેલ ઉતારે (૩૦) ચીતાના આસને બેસે (૩૧) ની"દ્રા લે (૩૨) વૈયાવચ કરાવે. કે આ ખત્રીસ દેષ ટાળીને શુદ્ધ સામાયિક થાય છે.
૩ પ્રશ્નઃ એક મુહૂર્ત (૨૪ મીનીટ) મૌન કરવાથી શુ ફળ થાય ? ઈ .) . કે () # $ $'; &