________________
૪૩૨
ઉત્તરઃદશ લાખ ક્રોડ (૧૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય. ૧૩ પ્રશ્નઃ દ્વાદશમ ભત્ત ( પચલે) તપનું ફળ શું ? ઉત્તરઃ કડા કેડ (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય
આ રીતે આગળના બધા તપનું ફળ દશ દશ ગણું જાણુ.
- પૃચ્છા ત્રીજી ૧ પ્રશ્નઃ એક પરીપૂર્ણ (આઠે પ્રહરને ) પિષધ કરે તેનું ફળ શું ? ' ઉત્તરઃ અઢાર દેષ રહિત શુદ્ધ પોષધું કરવાથી સત્યાવીસસે સત્તર કોડ સીતેર લાખ સીતેર હજાર સાતસે સીત્તોતેર (૨૭૧૭૭૭૭૭૭૭૭) પલ્યોપમ તથા એક પત્યેપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલું શુદ્ધ દેવના આયુષ્યના બંધ કરે (પાષાધના ૧૮ દોષ પૈષધ કીધા " પહેલાં પિષધ નિમીત્તે (૧) ખાય. (૨) મૈથુન સેવે (૩)