________________
૪૩
: ૮ પ્રશ્નઃ એક આયંબીલ તપનું ફળ શું? (એક વખત લુખું અનાજ અચેત પાણીમાં ભીજવી એક વખત ખાય પછી આખે દિવસ કંઈ નહિ તે આયંબીલ તપ.) કે ઉત્તર: સે કોડ (૧૦૦૦,૦૦૦,૦૦૦ ) વર્ષનાં અશુભ કર્મ ક્ષય કરે. છે ૯ પ્રશ્નઃ ચૌથ ભક્ત (એક ઉપવાસ) તપનું શું ફળ ?
ઉત્તરઃ હજાર ક્રોડ (૧૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષનું અશુભ કમ ક્ષય કરે. ૧૦ પ્રશ્નઃ છઠ ભત્ત (બેલ) તપનું ફળ શું. 15,
ઉત્તરઃ દશ કોડ (૧૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષનું અશુભ કમ ક્ષય કરે. - પ્રશ્ન: અઠમ ભત્ત (તેલે ) તપનું ફળ શું ? ી{ ઉત્તરઃ લાખ કોડ (૧૦૦૦૦૦૦૮૦૦૦૦૦-) વર્ષનાં અશુભ ફર્મો ક્ષય થાય ! }" is suff ) = 3 ૪૩ 5 F S S of (૬૧૨ પ્રશ્ન: દશમ ભત્ત ( ચેલે) તપનું ફળ શુ ? 5