________________
ભાવથી ભવસિંધુ પાર કરાવનાર આપ સિવાય અન્ય કોઈ નથી. તે પછી હે નાથ ! દયા કરી આપ જ કહો કે કઈ વતુથી આપના ચરણકમલની ઉપમા આપી શકાય ?
( ૧૬ ). લોકોત્તર અકલમંગલ-મેદ-કન્દ, સ્ય વચ-મૃતરસસ્ય જગત્યમન્દ ર સ્વર્ગો–પવગ-સુખદ ભવદાસ્ય-ચન્દ્ર, દવા મુદં ભજતિ ભવ્ય-ચકેર-વૃન્દમ્ આ લોકમાં સૌથી સરસ આનંદ મંગલ–કંદ છે, જે દેશનારૂપી સુધારસને અનોખો અંદ૨ છે, પ્રભુ ! વર્ગ–મોક્ષ-પ્રદાનકારક આપનું મુખચંદ છે, જોઈ નિરંતર હર્ષ પામે ભાવિ-ચકારક–વૃંદ છે,
૧ “ ચંદ” આ ચંદ્રમાનું નામ છે. ૨ સ્પંદ-ઝરણું