________________
- ૩૯૮ (૭ કુસુમનાકથી સુંધવાની વસ્તુ જેવી પુષ્પ, અત્તર, સેંટ
તમાકુ ઇત્યાદિનું પરિમાણ કરવું. ૮ વાહન સવારી બધા પ્રકારની સવારીનું પરિમાણ જેમ
ઘોડા, ઉંટ, હાથી, ગાડી, મોટર, રેલ, જહાજ
| વિમાન, સાયકલ સફૂટર, ઓટોરિક્ષા વિગેરે, ૯ સયણ-શયા, ઢોલિયા, છપુર, પાટ પલંગ આરામ ખુરશી
| વગેરે સુવાની વસ્તુ. | ૧૦ વિલેપન-તેલ, કેસર, ચંન્દન; સાબુ, રાખ ઇત્યાદિ
૧૧ ખંભ-બ્રહ્મચર્ય કુશીલનો ત્યાગ યા મર્યાદા. ૧૨ દિશા-દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આદિ દશ દિશા
| એનું પરિમાણ કરવું. ૧૩ નહાણ-રનાના નાના મોટા સનાનની મર્યાદા. ૧૪ ભત્ત–આહાર ભેજનનું પરિમાણ કરવું, ભોજનને સમય
દિવસમાં ખાવાનું પરિમાણ.