________________
૩૯૭
શ્રાવકના ૧૪ નિયમ ગાથા૧ સચિત્ત ૨ દેવ ૩ વિગય ૪ પહી ૫ તબેલ
૬ વO ૭ કુસુમેસુ ૮ વાહણ ૯ સયણ ૧૦ વિલેષણ.
૧૧ ખંભ ૧૨ દિસિ ૧૩ નહાણ ૧૪ ભત્તેસુ. ૧ સચિત્ત-માટી, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે સચીત, ૨ દ્રવ્ય–શાક, પુરી, રોટલી વિગેરે અલગ અલગ સ્વાદવાળી:
હો -દ્રવ્ય. ૩ વિગય–ધી, તેલ, દૂધ, દહિ, મીઠા નિમર્યાદા ૫ પહી-(પન્નહીં) અર્થાત્ પગરખા, બૂટ, પાવડી, માજા
ચંપલ, આદિ પગમાં પહેરવાના, ૫ તલ-પાન, સોપારી, લવીંગ, ઇલાયચી, ભજન પછી
- જે વસ્તુ મોઢામાં રાખવામાં આવે છે. (મુખવાસ) ૬ વO-વસ્ત્ર કપડાનું પરિમાણ ઓઢવાનું બીછાવવાનું પહે
રવાના કપડાનું પરિમાણ કરવું.