________________
ચંદ્ર લાંછન ફેટીક સમ છે સાર્ધ શત કાયા ધનુ દિવ્ય જ્યોતિ જલહલે તિહુ લેકમાં આનન્દ ઘણું પ્રભો અંતર પટમાં વાસ કરે. પણ જ્ઞાન ગુણ ગંભીર ગુરૂવર પૂજય ઘાસીલાલ છે . આપને શુભ ચરણ કિંકર અ૫ બુદ્ધિ બાલ છે. પ્રભે વિરદ વિચારી નિહાલ કરે ૬ સહસ દોની તેરમાં બહુ રમ્ય વીરમગામ છે વિનવે તુમ પાદ પંકજ રજ કહૈયા નામ છે ચરણ શરણ વિના નહીં કાજ સરે પાછા | શ્રી સુવિધિનાથ પ્રભુ કી પ્રાર્થના. જય મંગલ દાતા પ્રભુ જય મંગલ દાતા, સુવિધ જિનેશ્વર રટતે સદા સૌખ્ય આતા. ટેક કાલ અનાદિ ફીરા દુખસે મોહ ફાસ માયા સ્વામિ, ગયે દુખ સબ દૂરે સુવિધીનાથ ધ્યાયા. ૧ $