________________
૩૬૮.
- શ્રી ચન્દી પ્રભુની પ્રાર્થના
ચંદા પ્રભુ જિનેશ્વર ધ્યાન ધરે.
શુદ્ધાનંદ જિનંદ પ્રકાશ કરે. ટેકા આ જીવને ભવ જાળમાં હા દુઃખને નહી પાર છે. રાગ તૃષ્ણા બંધનું દુભેધ કારાગાર છે. જીવા દુઃખને તૂ નહી ખ્યાલ કરે. ૧ ચંદ્રની શુભ ચંદ્રિકાથી કુમુદ જિમ વિકસાય છે. ચંદ્ર જિનના દયાનથી પરમાત્મ પદ પ્રગટાય છે. અક્ષય સુખ અંતર આવાસ કરે મારા મહા સેનજી નૃપ તાત નિર્મલ ચાંદની ચંદાપુરી. માતા લક્ષ્મી સામને દેવ નમે યુરી ઉરી. પૂર્વ દશ લક્ષાયુ સ્થિતી વાસ કરે સાડા આત્મસિદ્ધિ પામવા પ્રભુ જોડ મનનિજ ધ્યાનમાં ભવ્યને કરૂણા કરી શુદ્ધ જ્ઞાન દીધું દાનમાં દીન કર્ણાદિ ગણધર પાય પરે