________________
પર
શીતળચંદન, દીનદયાળ, પરમમયાળ, પરમકૃપાળ, પરમપવિત્ર, પરમ સજજન, પરમમિત્ર, પરમ વાલેશ્વરી, પરમહિતવંછક, પરમઆધાર, સફરી જહાજસમાન, જગત્રાતા, જગતમાતા, જગતભ્રાતા જગતજીવન, જગતમાન, જગતસહન, જગતપાવન, જગતભાવન, જગતઈશ્વર, જગતવીર, જગતધીર, જગતગંભીર, જગતઈષ્ટ, જગતમિષ્ટ, જગતશ્રેષ્ટ, જગતમિત્ર, જગતવિભુ, જગતપ્રભુ, જગતમુકુટ, જગતપ્રગટ, જગતનંદન, જગતનંદન, ચૌદ રાજલકને વિષે ચૂડામણી, મુકુટસમાન, ભવ્યજીવનાહૃદયના નવસરહાર સમાન, શિયલના પુંજ, જગતશિરોમણિ, ત્રિભુવનતિલક, સમવસરણના સાહેબ, સરસ્વતીના તુરંગ, ગણધરના, ગુરૂરાજ, છકાયના છત્ર, ગરીબના નિવાજણહાર, મોહના ધરંટ, વાણીના પદ્મસાવર, સાધુના સેહરા, લેકના અગ્રેસર, અલકના નિરી ક્ષણહાર, ત્રાસિતના શરણાગત, મોક્ષનાદાનેશ્વરી, ભવ્યજીવના: વાચન, સંતોષની મેરું, સુજશના કેમલ, સુખના સમુદ્ર,