________________
( 4
) જતિરૂપ જલ ભરેલું છે. તેમાં પ્રભુનાં ચરણ પંચવર્ષી કમળવન સમાન શોભે છે અને ભવ્ય જીના મનરૂપી ભ્રમરોને આકર્ષે છે. તેવા શ્રી મહાવીર સ્વામીના ચરણોનું શરણુ હું ગ્રહું છું.
( ૨ ) આનન્દ-નન્દન-વન સવન-સુખાનાં, સભાવન શિવ-પદસ્ય પર નિદાનમ્ | સંસાર-પાર-કરણે કરણ ગુણાનાં,
નાથ ! ત્વદીય-ચરણે શરણું પ્રપદ્ય / આનંદ નંદનવન મનોહર સુખજનક છે હે વિભે ! જે મુકિતદાયક ચરણયુગ સદ્ભાવ – કારણ છે, પ્રભા ! સંસારસાગરતરણિ સમ્યગૂ-જ્ઞાન ગુણની ખાણ છે, હે નાથ ! સુંદર ચરણ તારા શરણ શુદ્ધ નિદાન છે.
| ( ૨ ) હે નાથ ! આપના ચરણો આનંદનું નંદન–વન છે.