________________
ર૧૦
કાર્તિક માસ દિવાલી પ્રભુજી, હાં દિવાલી પ્રભુજી; વરતે જ્યજય રે, શિવપુરમેં આપ સિધાવના. ta૬ જિનવર યાન મુઝે સિદ્ધિ જગાવે, હાં સિદ્ધિ જગાવે; રોમ રોમ મેરે, સબ સુખ, હર્ષ ભરાવના. !Iછી ઉગણીસે બાણુ મેં ‘ધાસીલાલ મુનિ,” હાં ધાસીલાલ મુનિ; ક્યિા કરાંચી ચૌમાસ, દિવાલી દિન મેં ગાવના. Iટા
જિનસ્તુતિ શાતા પાવે રે હારો મનડો, જિનવર ધ્યાન લગાવે રે; સબ સુખ આવે રે જો ઉઠ, પ્રભાતે જિનવર ધ્યાવે રે. મોટેકા જિન નામ કા માનસરોવર, મન હંસા હુલાવે રે; જ્ઞાન સરૂપી માતી યુગ, શિવ મહેલ સિધાવે રે ૧ા શાહ પ્રભાત ઉઠી યાન નન્દન વન, મનડા રમવા જાવે રે ! સુખ સમ્પત અરૂ લીલા લક્ષ્મી, મુઝ પર આવે રે રા શાત્ર