SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ - શ્રી મહાવીર સ્તવન (તર્જ_છોટી મોટી સઇયાં રે) ચૌવિશમાં જિનજીરે, લાગે છે. આવ સુહાવના ટેકા દશમા વસે તુમ ચવે જિનજી, હા તુમ ચવે જિનજી; તાત સિદ્ધારથરે, ત્રિસલા કે, કુંખ મેં આવના. ૧ ચોસઠ ઈન્દ્ર મિલ ચલકર આયે, હાં ચલકર આવે; હર્ષ ભરે સબરે, ઉત્સવ જન્મ રચાવના. કેરા મેરૂ હિલા મહાવીર કહલા, હાં વીર કહલાચો; વધે સુખ સંપતિરે, વર્ધમાન નામ ધરાવના. આવા સંજમ લિયે રાજ રમણી કો ત્યાગી, હાં રમણી કે ત્યાગી; કરી તપસ્યા રે, શિવરમણી, આપ લુભાવના. જા ભવી કે પ્રતિબંધ કર, હાં પ્રતિબંધ કરું પાવાપુરી બિચો, ચૌમાસે છેલે આવના. આપા ૧૪
SR No.040001
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages478
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size87 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy