________________
૧૦૫ સર્વાથ-સિદ્ધિ-કરણે ખલુ સિદ્ધમત્રઃ - - મિથ્યાત્વગાઢતમસા હરણે પ્રદીપ’ . ચિંતામણિ સકલ વાંછિત–વસ્તુ દાને, કિ કિં ન સાધયતિ નાથ ! તવ પ્રભાવઃ /૧૬
હે નાથ ! આપના પ્રભાવની તે શું તારીફ કરૂં ! આપને પ્રભાવ એ સર્વ જીવોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં સિદ્ધ મંત્ર સમાન છે. મિથ્યાત્વરૂપો ગાઢ અંધકારને હરવા માં દીપક સમાન છે. સકળ ઈચ્છિત વસ્તુઓ આપવામાં ચિતામણી રત્નસમાન એ આપને પ્રભાવ આ ત્રણે લોકમાં શું સિદ્ધ નથી કરી શકતો ! અર્થાત્ આપનો પ્રભાવ સર્વ સિદ્ધિઓને દાતા છે. ૧૬ાા હે નાથ ! વીત-તમસ-સ્તવ સંસ્તવન, કર્માણિ નાશ-મુપયાન્તિ કિમત્ર ચિત્રમ્ ા માdડ-મંડલ-મરીચિ-ચયેન લાકે, કિનો વિનશ્યતિ–તરાં સકલ તમિસ્રમ્ ૧ણી.