________________
૧oo
માનવીના ઇછિત મનોરથ પણ પૂર્ણ થાય છે. તે જ પ્રમાણે, હે જીનેશ્વર ! આપની આરાધના કરવાની વાત તો ઠીક છે. તે કારણ કે એમાં તે સર્વ પ્રકારનાં પાપ નષ્ટ કરવાની તાકાત છે, એટલે એમાં તો કોઈ નવાઈ નથી પરંતુ આપનું એક નામ માત્ર એટલું બળવાન છે કે જે માનવીના સમરત પાપાને નાશ. કરે છે કા અજ્ઞાન–મહ-તિમિરે મહિરાય-માણે, દારિદ્રય-દુઃખ-હરણે વરરત્ન-ક૯૫મ્ સંસાર-સિન્ધ-તરણે તરણીય-માન, હે નાથ ! ને સ્તવન-મસ્તિ મહાપ્રભાવમુ ૧ ૦..
હે નાથ ! આપના આ સહાપ્રભાવશાળી સ્તવનની તે શું વાત કરૂં? એનામાં એવી તો પ્રચંડ શક્તિ ભરેલી છે કેઅજ્ઞાનરૂપી મહાત્વકારને નાશ કરવા તેનામાં સૂર્ય જેવી પ્રભા રહેલી છે. દારિદ્રયજન્ય દુ:ખને ભગાડવામાં તે ચિંતામણી રત્ન સમાન છે, તેમજ સંસાર સમુદ્રને પાર કરવા માટે નૌકા સમાન છે.
આ છે આપના તવનને પ્રભાત ! ૧ળી.