________________
૯૫
અભેાધયા દિ સુધા–ધયા ભવેયુ સ્તારા જિનેન્દ્ર ! સક્લા શશિને યદિ સ્યુઃ ૫ા
હે પ્રભુ ! આપના ગુણાનુ શુ વર્ણન કરૂ ? દૈવયોગે કદાચ આખા ભૂમડળને સાનાના તારથી ગુંથી લેવામાં આવે, અરે! કદાચ સમસ્ત જગત ભરમાં પથરાએલા હિમાચલ જેવા પર્વ તે અને ગિરિવરા સાક્ષાત્ મણી અને રત્નના બની જાય, અરે 1 સારાએ નભમ`ડળમાં ટમટમી રહેલા આકાશી દ્વીવડા સમા તારકવૃ ા સાક્ષાત્ ચંદ્રમાનું રૂપ ધારણ કરે. સર્વે દ્રુમાદિ સુરક્રમતા—મુપેયુ ગાવા ભવેયુ-રખિલા યદિ કામગવ્યઃ । હે નાથ ! તે તદિપ વ ગુણા; પ્રવકતુ શકયા હુ ત્રિભુવને કિલ ચંદ્રશુભ્રાઃ ॥૪॥
–સારાએ વિશ્વ ઉપર પથરાએલા સધળાં વૃક્ષે સાક્ષાત્ કલ્પવૃક્ષમાં પરિણમે, અરે ! જગતભરની સ` ગાયે સાક્ષાત